[ad_1]
અંકલેશ્વરએક કલાક પહેલા
હાંસોટ તાલુકાના સાહોલ નજીક કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર માર્ગની સાઇડ પર ઉતરી ગઈ હતી. જો કે કારમાં સવાર ત્રણ.લોકોનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વર નજીક આવેલા હાંસોટ તાલુકાના સાહોલ ગામ પાસે એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. આ સમયે કાર ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો.જેના કારણે અકસ્માત સર્જાયો હતો.જેના કારણ કાર માર્ગની સાઇડ પર ઉતરી ગઈ હતી.અકસ્માતના પગલે ત્યાંથી પસાર થતા લોકોએ દોડી આવીને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. જો કે અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link