17.9 C
Kadi
Monday, November 28, 2022

બોરિજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા તાજેતરમાં અમદાવાદ, શાહીબાગ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ગર્લ્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨ નું આયોજન


તાજેતરમાં અમદાવાદ, શાહીબાગ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ગર્લ્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨ નું આયોજન ટેક્વોન્ડો ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બોરિજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાથે ખેલાડી : ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવેએ અને સેક્રેટરી મિલાપ ટાટારિઆએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.ઉષા મકવાણા અને નિધિ રાજપૂતે વિવિધ અમદાવાદ, શાહીબાગ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ગર્લ્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨ નું આયોજન સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવેએ અને સેક્રેટરી મિલાપ ટાટારિઆએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. બ્રોન્ઝ મેડલ્સ પ્રાપ્ત કરી ગાંધીનગર શહેરનું અને બોરિજ ગામનું નામ રોશન કર્યું હતું તથા અયોજકો દ્વારા સેક્રેટરી અને કોચ મિલાપ ટાટારિઆને બેસ્ટ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ સંસ્થાનાં સિનિયર કૃનાલ વાઘેલા અને હેમાંગી મકવાણા દ્વારા સ્પર્ધાલક્ષી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર બોરિજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા તાજેતરમાં અમદાવાદ, શાહીબાગ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ગર્લ્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨ નું આયોજન સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવેએ અને સેક્રેટરી મિલાપ ટાટારિઆએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!