27.9 C
Kadi
Thursday, December 1, 2022

નવી સંસદ ભવન પર અશોક સ્તંભના સિંહોની ડિઝાઈનમાં કોઈ ફરક નથી


આ સ્તંભમાં સિંહોની ડિઝાઇનમાં ફેરફારને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જો કે સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટોચ પર સ્થાપિત ભારતનું રાજ્ય પ્રતીક સિંહોની ડિઝાઇનમાં અલગ અલગ છે. આમાં સારનાથ મ્યુઝિયમમાં સચવાયેલા રાષ્ટ્રીય ચિન્હની સરખામણીમાં સિંહો બદલાયા હોવાનું જણાય છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી નવી સંસદની ઇમારતની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની સિંહોની ડિઝાઇનમાં તફાવત હોવાનો આક્ષેપ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ પ્રતીક દેશના રાષ્ટ્રીય પ્રતીક (અયોગ્ય ઉપયોગ પર પ્રતિબંધ) અધિનિયમ, 2005 ની જોગવાઈઓથી વિરુદ્ધ નથી કે તે આ કાયદાનું ઉલ્લંઘન કરતું નથી. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટોચ પર સ્થાપિત ભારતનું રાજ્ય પ્રતીક સિંહોની ડિઝાઇનમાં અલગ અલગ છે. આમાં સારનાથ મ્યુઝિયમમાં સચવાયેલા રાષ્ટ્રીય ચિન્હની સરખામણીમાં સિંહો બદલાયા હોવાનું જણાય છે. નોંધનીય છે કે આ આ સિંહોની ડિઝાઇનને લઈને રાજકરણ પર ગરમાયુ હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!