27.9 C
Kadi
Thursday, December 1, 2022

પાટણના રાધનપુર નગરપાલિકા કક્ષા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાધનપુર ગાંધીચોક લોહાણા મહાજન વાડી ખાતે


પાટણના રાધનપુર નગરપાલિકા કક્ષા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાધનપુર ગાંધીચોક લોહાણા મહાજન વાડી ખાતે પાટણ જીલ્લા ના રાધનપુર શેહરી જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તા.૦૧/૧૦/૨૦૨૨ શનિવાર ના રોજ રાધનપુર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ તેમાં નાયબ કલેકટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ સાહેબ શ્રી નગરપાલિકા ના,પ્રમુખશ્રી કાનજીભાઈ ડી.પરમાર દ્વારા દીપ પ્રાગટય કરી લાભાર્થી ઓ માટે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુર નગરપાલિકા વિસ્તાર ના લોકો પોતાની કામગીરી કરવવા માટે ઊપસ્થિત રહ્યા હતા રાધનપુર નગરપાલિકા દ્વારા નગરજનોના પ્રશ્નો તાત્કાલિક થાય તેના માટે નગરપાલિકા કક્ષાનો ગાંધી ચોક લોહાણા વાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નગરપાલિકાના પ્રમુખ નગર સેવકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકોના તાત્કાલિક ધોરણે કામનો નિકાલ થાય એવી કામગીરી કરી હતી રાધનપુર નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ પરમાર ની સારી કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળી હતી પાટણ જીલ્લા ના રાધનપુર ગાંધીચોક લોહાણા મહાજન વાડી ખાતે રાધનપુર નગરપાલિકા કક્ષા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!