26.3 C
Kadi
Wednesday, November 30, 2022

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે અમરજયોત એજયુકેશન ટ્રસ્ટ રાધનપુરના આધસ્થાપક હિંમતલાલ મુલાણીની પુણ્યતિથિના પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું


પાટણ જીલ્લાના રાધનપુર ખાતે અમરજયોત એજયુકેશન ટ્રસ્ટ રાધનપુરના આધસ્થાપક હિંમતલાલ મુલાણીની પુણ્યતિથિના પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અમરજયોત એજયુકેશન ટ્રસ્ટ રાધનપુરના આધસ્થાપક હિંમત લાલ મુલાણી ની પુણ્યતિથિના કાર્યક્રમના મુખ્ય મહેમાન કીર્તિસિંહ વાઘેલા શિક્ષણ મંત્રી ગુજરાત સરકાર અને કાંકરેજ ના ધારાસભ્ય તથા અતિથિ વિશેષ રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ઉપસ્થિત માં ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના નવીન પ્રથમ મજલાનો લોકાર્પણ કાર્યક્રમ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ બિલ્ડિંગના નામકરણ કાર્યક્રમ સ્વ.શ્રી સુરેશભાઈ બાલચંદભાઈ વોરા તથા શ્રીમતી અરૂણાબેન સુરેશભાઈ વોરા દ્વારા ઘોષિત વિશિષ્ટ એવોર્ડ અર્પણ મત વિધાનગર કેમ્પસના વિવિધ -૧૦ વિધાસંકુલના -કુલ – ૧૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જાહેર સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે અજયભાઈ.એમ.ઠકકર ટ્રસ્ટી, વસંતભાઈ ઝોટા ઉપપ્રમુખ,વિનોદભાઈ એસ . ઠક્કર ટ્રસ્ટી, ભગવાનભાઈ એસ . ઠકકર ( બંધુ ) ટ્રસ્ટી, કનુભાઈ આચાર્ય ટ્રસ્ટી, આચાર્યશ્રી સી.એમ. ઠક્કર સહીત ઉપસ્થિત રહ્યા હતા પાટણ જીલ્લાના રાધનપુર શહેર ખાતે આવેલ અમરજયોત એજયુકેશન ટ્રસ્ટ કોલેજ રાધનપુર ના આધસ્થાપક હિંમતલાલ મુલાણીની પુણ્યતિથિના પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!