17.9 C
Kadi
Wednesday, November 30, 2022

દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ટુ ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં વિના મુલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાશે

દાહોદમાં જિલ્લામાં પ્રથમવાર આયોજન કરાયું છે જેમાં 2 ઓક્ટોમ્બરના રોજ શહેરના જુના ઇન્દોર રોડ ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ નગરપાલિકાના માજી પ્રમુખ અભિષેક મેડા દ્રારા વિના મુલ્યે પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં જિલ્લામાં યુવાઓ દ્રારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને સફળ કરવા માટે વિના મુલ્યે જ્ઞાન વર્ધક પુસ્તકોનું વિતરણ કાર્યક્મ યોજવામાં આવી રહ્યો છે જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યાં સુધી આપવા માટેનું આયોજન નગરપાલિકાના માજી પ્રમુખ અભિષેક મેડા અને જિલ્લા પંચાયતના સભ્ય નીરજ મેડા દ્રારા કરાયું છે જે બીજી ઓક્ટોમ્બર ના દિવસે આ આયોજન કરાયું છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે યોજાશે

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!