17.9 C
Kadi
Wednesday, November 30, 2022

પાટણ જીલ્લા ના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે અલ્પેશ ઠાકોર ની બંધ બારણે બેઠક યોજાઈ


પાટણ જીલ્લા ના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે અલ્પેશ ઠાકોર ની બંધ બારણે બેઠક યોજાઈ ટૂંક સમય માં 2022 ની ચૂંટણી યોજાનાર છે જેના પગલે રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે બંધ બારેણે બેઠક નો દોર ચાલુ કરી નાખ્યો છે સભવિત ઉમેદવાર માં અલ્પેશ ઠાકોર નું નામ મોખરે છે જેને લઈને રાધનપુર વિધાનસભા ના દલિત,ભરવાડ,રાણા,નાઈ,યોગી, આહીર,ચૌધરી,બ્રાહ્મણ સહીત સમાજના તાલુકા પંચાયત સદસયો અને જિલ્લા પંચાયત ના સદસયો અને આગેવાનો સાથે બંધ બારણે બેઠક દોર સરુ કર્યો છે રાધનપુર સરકારી રેસ્ટ હાઉસ ખાતે અલ્પેશ ઠાકોર ની આગેવાનો સાથે બંધ બારણે આજરોજ મિટિંગ કરવામાં આવી હતી આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે અલ્પેશ ઠાકોર ની અલગ અલગ સમાજના આગેવાનો સાથે બંધ બારણે મીટીંગ યોજાઇ હતી રાધનપુર વિધાનસભા માં સ્થાનિક ઉમેદવાર ની માંગ કરવામાં આવી રહી છે વિરોધ નું વંટોળ વધુ થાય તે પહેલા ભાજપ નેતા અને રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આગેવાનો ને હાથ ઉપર લેવા મિટિગોનો દોર ચાલુ કર્યો


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!