તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પંડિત દિન દયાલ ભવન ખાંમધોડ ચોકડી ખાતે કાર્યાલય માં જિલ્લા હોદ્દેદારો મંડળ અને મોરચા ના પ્રમુખ સાથે બેઠક મળી હતી જેમાં આગામી બે ઓક્ટોબર અને 4 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી ના વિધાનસભા પ્રવાસન કાર્યક્રમ તેમજ આગામી ઓક્ટોબરના રોજ શરૂ થતી ગુજરાત ગૌરવ યાત્રા ના આગમનને લઈ યાત્રા રૂપ પરના સુવારો આયોજન અંગે ચર્ચા કરવામાં આવી જેમાં હાજર રહી ને મેંદરડાના વતની અને ભારતીય જનતા પાર્ટીના મંત્રી હિરેનભાઈ સોલંકી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ જૂનાગઢના કામધોડ ચોકડી ખાતે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય માં યોજાયો હતો અધ્યક્ષ તરીકે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલ હતા તેમજ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ સહમંત્રી યુવા આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં કઈ રીતે આયોજન કરવું કાર્યક્રમો અંગે તે અંગે વિસ્તૃત થી ચર્ચા કુચાણા કરવામાં આવી હતી અને આ બેઠકનું આયોજન કરાયું હતું