34.2 C
Kadi
Wednesday, March 29, 2023

માણસ જ્યારે નેતા બને છે ત્યારે પોતાનામાં અભિમાન છલકાતું હોઈ છે આ પ્રકારના અસંખ્ય નેતાઓ આગેવાનોને આ લખનારે જોયા છે પરંતુ જેમાંથી ઉમેશ મકવાણાને બાકાત રાખવા પડે,


માણસ જ્યારે નેતા બને છે ત્યારે પોતાનામાં અભિમાન છલકાતું હોઈ છે આ પ્રકારના અસંખ્ય નેતાઓ આગેવાનોને આ લખનારે જોયા છે પરંતુ જેમાંથી ઉમેશ મકવાણાને બાકાત રાખવા પડે, ઉમેશ મકવાણા નગરપાલિકાના નગરસેવક થી રાજકારણની કારકિર્દી શરૂ કરી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી સાથે જિલ્લા કોળી સમાજમાં પણ ખૂબ મોટી નામના છ છતાં આજે પણ ઉમેશ મકવાણા જમીની સ્તરના આગેવાન ગણાય છે ઉમેશ મકવાણાનો આજે જન્મદિવસ હતો જે નિમિત્ત સિહોર શહેરની પ્રાથમિક શાળા ૧ર૦૦ થી વધુ બાળકો ને ભોજન કરાવવામાં આવ્યું હતું અને બાળકો સાથે કેક કાપી જન્મદિવસ ઉજવણી બાળકોની વચ્ચે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી અહીં કાળુભાઇ ભગત, પૂર્વ પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, હીતેશ મલુકા, ધર્મેન્દ્ર ચાવડા, પારસ ગોહિલ, મિલન બારૈયા, આનંદ રાણા, ઉપેન્દ્ર ડોડીયા, ધીરુભાઈ ડાભી. અનિલભાઈ મકવાણા, દીપક પાઠક, રમેશ માળી, લવજીભાઈ ખસિયા, મીતેશ બામણીયા, હરીશ પવાર, કેશુભાઈ સોલંકી, અનિલભાઈ મકવાણા સાગવાડી, સંજયભાઈ રાઠોડ, વિક્રમ બારૈયા, જીગરભાઈ મકવાણા દીપકભાઈ પાઠક તથા શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ ઉપસ્થિત રહીજન્મ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યો હતા


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!