પાટણના રાધનપુર વિધાનસભા કોંગ્રેસ ચિંતન બેઠક ભારત જોડો દેશ બચાવો ને લઈને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે યોજાયેલી જેમાં રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને હમીરજી ઠાકોરે અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની અને રાધનપુર શેહર કોંગ્રેસ પ્રમુખ ડો વિસનુ દાન ઝુલા સાંતલપુર તાલુકાના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ આહિર અને ઝાયેદ ખાન મલેક અને મહેબુબ ખાન મલેક અને ધીરાજી ઠાકોર અને માધુજી ઠાકોર ડેલીકેટ અને કરસનજી ઠાકોર અને છગનજી ઠાકોર અને જામાજી ઠાકોર અને સોડાજી ઠાકોર અને ભેમાજી ઠાકોર અને મેરામજી ઠાકોર અને સમુબેન ઠાકોર અને ગોવિંદભાઈ ડેલીકેટ અને સાધુ સંતો અને અણદુ ભા જાડેજા સહિત ના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ માં સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ચિતન બેઠક યોજાઇ રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ માં આવનાર 2022 ની વિધાનસભાની ચૂંટણી માં કોંગ્રેસ ને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા પાટણ જીલ્લા ના રાધનપુર વિધાનસભા કોંગ્રેસ ચિંતન બેઠક ભારત જોડો દેશ બચાવો ને લઈને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે યોજાયેલી