પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના વડું ગામ નજીક કેનાલમાં બે ભાઈ – બહેન ડૂબ્યા હોવાની સંકા સરસ્વતી તાલુકા ના વડું ગામ નજીક પસાર થતી સુઝલામ સૂફલામ કેનાલમાં બે ભાઈ બહેન ડૂબતા સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથધરી હતી સરસ્વતી તાલુકાના વડું ગામ નજીક ભાઈ બહેન ડૂબ્યા હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જેમાં કેનાલ નજીક રહેતા એક પરિવારના બે ભાઇ બહેન કોઈ કારણોસર કેનાલમાં પડ્યાં હોય તેમના વસ્ત્રો કેનાલ બહાર જોવા મળતાં પરિવાર દ્વારા સ્થાનિક લોકોને જાણ કરતાં લોકોના ટોળા કેનાલ પર દોડી આવ્યા હતા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી છે પગ લપસતાં બન્ને અંદર પડ્યા હોવાની આંશકા સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે ભાઈ બહેન કેનાલ નજીક ફરતાં હોય તેમના પગ લપસતાં અંદર પડ્યાં હતાં.પરંતુ હજુ સુધી આ બાબતે ખાતરી થવા પામી નથી પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના વડું ગામ નજીક કેનાલમાં બે ભાઈ – બહેન ડૂબ્યા હોવાની સંકા કેનાલ આસપાસ ફરતી સમયે પગ લવસતા અંદર ખાબક્યા હોવાની આશંકા કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા