ઊનાના સનખડા-ગાંગડા રોડ અતિબિસ્માર નવો મંજુર
આ રોડ માત્ર ૨ કિ.મી.નું અંતર છે તેમાં ૨૧ બંમ્પના કારણે લોકો પરેશાન
ઉનાના સનખડા ગાંગડા રોડ ઘણા સમયથી બિસ્માર રસ્તાના કારણે તેમજ ધુળની ડમરી ઉડતી હોવાથી ગામના તેમજ આજુબાજુના પાંચથી વધુ ગામને જોડતો રસ્તો હોય લોકો અહીથી પસાર થતી વખતે ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ પંચાયત સહીતના ગામના લોકોએ
અનેકવાર તંત્રને રજુઆતો કરવા છતાં બીજી તરફ સનખડા-ગાંગડા રોડનું હોસ્પીટલે સારવાર માટે પહોચી ન આજે સુધી રસ્તાને નવિનિકરણ અંતર માત્ર બે કિ.મી. છે તેમાં ૨૧ શક્યા અંતે દર્દીઓને હાલાકીનો કરવામાં આવેલ નથી. જોકે આ રસ્તો બંમ્પ હોવાના કારણે વાહન ચાલકોને ભોગવી પડે છે. આ સનખડા-ગાંગડા મંજુર થઇ ગયેલ હોવા છતાં હજુ સુધી કુંટું અંતર કાપતા ઘણો સમય લાગે ગામનો મુખ્ય રોડ બાબતે રાજ્કીય વર્કઓડરના વાંકે ન બનતા આ છે. જ્યારે ઈમરજન્સી એમ્બ્યુલન્સ આગેવાનો રસ દાખવીને વહેલતકે બિસ્માર રસ્તા પરથી પસાર થતા પસાર થતી વખતે રસ્તા પર ૨૧ રોડનું કામ ચાલુ થાય તેવી ગામ લોકો હાલાકી સહન કરી રહ્યા છે. તો બંમ્પના કારણે દર્દી પણ સમયસર લોકોમાં માગ ઉઠી છે..