મેંદરડા શહેરના તમામ મુખ્ય બજારો સહિત ચોકમાં માતાજીની આરાધના કરવામાં આવી રહી છે તમામ યુવક મંડળો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ભવ્ય નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે આ નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં હોય ત્યારે આયોજકો દ્વારા પોતાના ગરમી ચોકમાં વિવિધ રાસુનું આયોજન કરવામાં આવતું હોય છે કોરોના મહામારીના કારણે છેલ્લા બે કે ત્રણ વર્ષથી આયોજકો દ્વારા પોતાની ગરબી મંડળ માત્ર સાદાય પૂર્વક ઉજવણી થતી હતી હવે જ્યારે કોરોના મહામારીના કેસોમાં ઘટાડો થયો હોય અને સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવી હોય ત્યારે મેંદરડામાં પણ ભવ્ય નવરાત્રી મહોત્સવની ઉજવણી અલગ અલગ સ્થળો પર થઈ રહી છે જેમાં તાજેતરમાં જ મેંદરડાના હોવાની નગર ખાતે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના રાસ રજુ કરાયા છે જેમાં મુખ્ય રાષ્ટ તરીકે તેનો ફુવારા રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને અર્વાચીન ગરબીની યાદ અપાવી દીધી હતી ઉલ્લેખનીય છે કે દર વર્ષની માફક આ વર્ષે પણ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા સુંદર આયોજન કરાયું