વિશ્વ મંગલ કરનારું સંસ્કૃત સાહિત્ય ચો તો ભારત અવશ્ય વિશ્વ બનશે તેવું સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે આયોજિત ગૌરવ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું.પોરબંદના સાંદીષિને વિદ્યાનિકેતન ખાતે પૂછ્ય ભાઇ રમેશભાઈ ઓઝા દ્વારા ચાલી રહેલા ૪૧માં શારદીય નવરાતિ અનુષ્ઠાન મ્યાન ૨૬માં સાંદનિ ગૌરવ એવોર્ડ સમારોહનું ગૌરવસભ આયોજન થયું હતું. જેમાં પૂષ ભાઇશ્રી, રમેશભાઈ ઓઝા, અતિચિવિશેષ તરીકે કેન્દ્રિય રાજ્યમંત્રી અર્જુન મેઘવાલ, ન દિલ્હી, સુપ્રસિદ્ધ લેખક અને ચિંતક ભદ્રાયુભાઈ વચ્છરાજાની. એવોર્ડ ચહ્ન સમિતિના સભ્ય પૂર્વમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી અને નિવૃત્ત આ એસ આઈ ભાગ્યેશભાઈ જી અને અન્ય મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજમાં પોતાન ક્ષેમાં અપ્રતિમ યોગન કરન વ્યક્તિઓનું વર્ષ-૨૦૨૧ ના સાંદીપનિ ગારવ એવોર્ડથી ભરપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ-૨૦૨૧ના એવોર્ડમાં પરથી બંસીવાલજી રાઠી, ચેન્નઇને રાષ્ટ્રવિધ એવોર્ડથી, વેદ-વિજ્ઞાન શોધસંસ્થાન ટ્રસ્ટ, બેંગ્લોરના અધ્યક્ષ પ્રો.રામચંદ્ર ભટ્ટજીને અવિધ એવોર્ડથી, નિવાસી ગોમતા-પ્રકૃતિનિ સેવા કરનારા વિક્ત સંત પુદ્ધ પો રમેશબાબાજીનું દેવધ એવોર્ડથી અને ગુજરાતના બારડોલી સર ક્યા વિદ્યાલયનમાં પ્રબંધક તરીકે કાયરત એવા વીયા શ્રીમતો નિરંજનાબેન મુકુલભાઈ કલાર્થીનું મહર્ષિ એવોર્ડથી પૂજ્ય ભાઇઓં અને આર્ણય કેન્દ્રિયમંત્રી અર્જુન મેઘવાલ દ્વાર લલાટે ફુંકુમ નિક કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું. ૨૬માં સાંદીપનિ ગૌસ્ય એવોર્ડ, સમારોહના વિશેષ અને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની શરૂઆત પૂજ્ય ભાઇશ્રી અને મહાનુભાવો દ્વારા મંગલ દીપ પ્રાગટ્ય અને મિરો દ્વરા વેદવાક્ષી કરવામાં આવી હતી. વેદપાઠ બાદ મંચ પર બિરાજમાન મહાનુભાવોન પુષ્પગુચ્છર્ચ સ્વાગત કરવામાં આવ્યું હતું.. એવોર્ડ ચયન “ સમિતિના સભ્ય ભાગ્યેશભાઇ જા – એ ર્કમાં સાદપિન ગૌરવ ઍવોર્ડ ન સમારોહની ભૂમિકા અને પ્રસ્તાવના સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રજુ કરીને એવોર્ડઓનો પરિચય આપ્યો હતો. તો સાંદીપનિના સંપ અને – ગૌર્ય એવોર્ડ સમારોહના સુત્રસંચાલક હાર્જિભાઈ ઘેથી દ્વારા સાદીનિ ગૌચ એવોર્ડનો પ્રસંગ પરિચય આપવામાં આવ્યો હતો.
સૌ પ્રથમ પદ્મશ્રી શ્રીચુત બંસીલાલજી રાઠીજીનું પૂજ્ય ભાઈશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુન -મેઘવાલ દ્વારા રાજપિ એવોર્ડથી – ભાવપૂજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેઓનું સ્વાસ્થ્ય સારૂ ના હોય ઉપસ્થિત ના રહી શક્યા હોવાપી તેમના પ્રતિનિધિ તરીકે તેઓના પુત્ર “અશોક રાઠીએ આ ભાવપૂજન સ્વીકાર્યું હતું. રાજ પૂં એવોર્ડ । સ્વીકારીને તેઓના પ્રતિભાવમાં સમારોહમાં આવેલા રાઠી પરિવારના ફેશર ડાડાની દ્વારા પદ્મી બંસીવાદા ત્રિપાઠીનો સંદેશ રજુ કરવામાં આવ્યો. ૧ માં તેઓએ આ એવોર્ડ મળ્યા બન્ને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને પૂજ્ય ભાઈશ્રી અને સંસ્થાનો અભર વ્યક્ત કર્યો હતો. આ એવોર્ડના પ્રશસ્તિપત્રનું વાંચન સ્કુલના = અધ્યાપક ડો ફાલ્ગુનભાઈ મોઢા દ્વારા “કરવામાં આવ્યું હતું.
રાધાજીની જન્મ ચલી બરસાનાની ગહવરવાાિ જેઓનું મૈં આશ્રય સ્થાન છે, જેઓએ ભારતની સનાતન સંસ્કૃતિના કાર્ય એવા ગાયો, ગોપાલકો અને વ્રજભૂમિના સરંક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને છેલ્લા અનેક વર્ષોથી વ્રજમાં જ રહીને સેવારત છે એવા પદ્મશ્રી ખૂલ્ય ન રમેશબાબાનું પૂણ્ય ભાઈશ્રી અને = કેન્દ્રિયમંત્રી અર્જુન મેઘવાલ દ્વારા દેવિષે એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું. પદ્મ પૂજ્ય રમેશબાબા વ્રજ છોડીને ક્યાય બહાર જતા ના હોવાથી તેમનું પ્રતિનિધિ સ્વરૂપે તેમની સંસ્થાના ટ્રસ્ટી મુંબઈથી હરેશભાઈ સંઘવીએ ઉપસ્થિત રહીને ભાજન કર્યું હતું. હરેશભાઈ – સંઘવીએ પોતના પ્રતિભાવ આપતા પદ્મથી પૂજ્ય રમેશબાબાજીના કર્યો આ વિશે જણાવ્યું કે તેઓ છેલ્લા ૬૦ નવર્ષથી ક્યાય બહાર જતા નથી.