મેંદરડા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આરએસએસના સ્થાપના દિવસ એટલે કે વિજયા દશમી નિમિત્તે શહેરના નાજાપુર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હોય આપત સંચાલનમાં મેંદરડા તાલુકામાં વસતા રાષ્ટ્રીય સંસેવક સંઘના સ્વયંસેવકો પોતાની પરંપરા મુજબ ડ્રેસકોડમાં હાજર રહી અને આ પદ સંચાલનમાં જોડાયા હતા જેમાં સ્વામિનારાયણ મંદિરથી લઈ અને આ પથ સંચાલન યાત્રા શહેરના મુખ્ય ચોક એવા પાદર ચોક સાસણ રોડ દિપાલી પાર્ક એક દિપાલી પાર્ક બે સામા કાંઠા વિસ્તાર સહિતના સ્થળોએ કરી હતી જેમાં નાના બાળકોથી લઇ અને વડીલ સુધીના સ્વયંસેવકો જોડાયા હતા. દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસની ઉજવણી મેંદરડા તાલુકામાં આ રીતે જ કરવામાં આવે છે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે સાદાયપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ હવે કોરોના મહામારી ના કેશોમાં ઘટાડો થયો હોય અને રાબેતા મુજબ જનજીવન થયું હોય ત્યારે મેંદરડા તાલુકામાં વસતા આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદ સંચાલન કરતા યુવકો જોવા મળ્યા