પાટણના રાધનપુર ખાતે ભરવાડ સમાજના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોરે મિટિંગ યોજી પાટણ જીલ્લાના રાઘનપુર વિઘાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલે ઔપચારિક નામ જાહેર કરતા જ રાઘનપુર વિઘાનસભા બેઠક પર ચૂંટણીની તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે સી આર પાટીલે રાઘનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ઔપચારિક જાહેરાત કરતા જ ચૂંટણીનો માહોલ શરુ થઇ ગયો છે સી આર પાટીલની જાહેરાત બાદ આજે રાઘનપુરમાં ભરવાડ સમાજના આગેવાનોની બેઠક યોજાઇ જે બેઠકમાં ભરવાડ સમાજના આગેવાનો હાજર રહ્યા તો ભરવાડ સમાજની મળેલી આગેવાન બેઠકોમાં આગેવાનોએ પૂર્વ ઘારાસભ્ય અને સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરને આમંત્રિત કર્યા હતા અને અલ્પેશ ઠાકોરને ભાજપના સીંમ્બોલ પર વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે એ ભરવાડ સમાજ ના આગેવાનો ગફુરભાઈ ભરવાડ અને સરપંચ ખોડાભાઈ ગોખાતર અને રમેશભાઈ ભરવાડ દેવ અને દિનેશભાઈ ભરવાડ ભાજપ પ્રમુખ યુવા મોરચા રાધનપુર અને વાહાભાઈ ભરવાડ વારાહી અને ગેલાભાઈ કમાલપુર અને વેલાભાઈ ડેલીકેટ અને જેસંગભાઈ ઝેકડા અને જામાભાઈ ભરવાડ અને ભીખાભાઈ ભરવાડ માતરોટા સરપંચ જેસંગભાઈ અને સગરામભાઈ સરપંચ બાસપા અને હરીભાઇ સરપંચ સાદપુરા સહિત ના ભરવાડ સમાજ ના લોકો ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર ને સંમૅથન આપેલ