23.9 C
Kadi
Tuesday, March 28, 2023

બે પાન કાર્ડ રાખવા પર 10 હજાર દંડ અને જેલ, આ રીતે એક બંધ કરાવો


આજની ડીજીટલ દુનિયામાં લોકો પોતાના સોશિયલ મિડિયા પર એક થી વધારે ખાતા ખોલાવતા હોય છે પરતું હવે અમુક લોકો એક થી વધારે પાન કાર્ડ અને આધાર કાર્ડ પણ બનાવતા હોય છે પણ શું તમને ખબર છે ? આવું એક થી વધારે પાન કાર્ડ રાખવું ખુબજ જોખમ ભર્યું હોય છે. હવે થી જો કોઈ પણ પણ પાસે એક થી વધુ પાન કાર્ડ હશે તો એ ગુન્હો લાગશે. તો આજે જ બંધ કરાવી દો જો તમારા પાસે પણ એકથી વધારે પાન કાર્ડ છે તો, 

બેંક અને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માટે પાન કાર્ડ આવશ્યક દસ્તાવેજ છે, પરંતુ બે પાન કાર્ડ હોવું તમારા માટે સમસ્યા બની શકે છે. આવી સ્થિતિમાં તમને 10 હજાર રૂપિયા સુધીના દંડની સાથે જેલ પણ થઈ શકે છે.

આવકવેરા વિભાગે ચેતવણી આપી છે કે જો તમારી પાસે પણ બે પાન કાર્ડ છે, તો તમે તરત જ તમારું બીજું પાન કાર્ડ વિભાગને સોંપી શકો છો. જો તમે જાતે બીજું પાન કાર્ડ વિભાગને આપો છો, તો કોઈ પણ પ્રકારનો દંડ નથી, પરંતુ જો વિભાગ તેને દેખરેખ હેઠળ પકડે છે, તો તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ રીતે બીજું પાન કાર્ડ આપો

  આ માટે તમે આવકવેરા વિભાગની વેબસાઈટ પર જાઓ

  હવે Request for New PAN Card/Change or Correction PAN Data લિંક પર ક્લિક કરો

  હવે ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરો અને કોઈપણ NSDL ઓફિસમાં સબમિટ કરો.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!