ઉનાના સનખડા ગામે પીવા માટે નર્મદાનું પાણી શરૂ કરવા માંગ
ઘણા સમયથી સલાખડા ગામે નર્મદાનું પાણી શરૂ કરવા માંગ કરવામાં આવે છે પણ પરિસ્થિતિ જોવા મળે છે વાત કરીએ તો અહીં ગામના લોકો નર્મદાનું પાણી લાવવા માટે અખાત મહેનતો કરી રહ્યા છે . .
ઉનાના સનખડા ગામમાં લોકોને પીવા માટે કુવાનું પાણી ક્ષારયુક્ત હોવાથી ગામજનોને પાણીજન્ય રોગચાળા થવાની નીતી સેવાઈ રહી છે ત્યારે ગામમાં પીવા માટે નર્મદાનું પાણી શરૂ કરવામાં આવે તેવી તાલુકા પંચાયત સદસ્યએ પાણી પુરવઠા વેભાગને લેખિત રજૂઆત કરી હતી. સનખડા ગામે છતે પાણીએ પાણીની નમસ્યા સર્જાય છે. ત્યારે ગામોમાં આવેલ ચાયત કુવાનું પાણી ક્ષારયુક્ત હોવાથી ામજનોને પાણીજન્ય બીમારીનો ભોગ બનવું પડે છે. તેમજ સમયસર લોકોને પીવાનું પાણી મળતું નથી. વસ્તીની ણતરીકે જોવામાં આવે તો સનખડા ગામ મોટુંહોય જેમાં પાણીની ખૂબ જ જરૂરિયાત કોય ત્યારે સનખડા ગામના લોકોને કાયમી વોરણે નર્મદાનું પાણી આપવામાં આવે તો ગામજનોની સમસ્યા દૂર થઈ શકે તેમ છે. નઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.