26 C
Kadi
Saturday, April 1, 2023

ગીર સોમનાથ જિલ્લામાં વાહનોના નંબરોની હરાજી ૧૯મીથી ખુલશે . .


ગીર સોમનાથ જિલ્લામાં વાહનોના નંબરોની હરાજી ૧૯મીથી ખુલશે

 
હરાજીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે
 
વેરાવળ તા.૭ ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ચાલુ સીરીઝ ઉં ૩૨ ટ તેમજ દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરીઝ ઉં ૩૨ ખ, ગ, ૭, ચ, છ અઇ અને ફોરિવ્હલ વાહનોની ચાલુ સીરીઝ ઉં ૩૨ ઊં, અઅ માટેના પસંદગીના નંબરો માટેની હરાજી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા પસંદગીના નંબરો માટેની હરાજી તા.૧૯ ના રોજ ખોલવામાં આવશે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં ઘગઈંગણ //શિવક્ષ.લજ્ઞદ.શક્ષ/રક્ષભુ પર રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે. જેમા તા.૧૪ (૪:૦૦ાળ) થી તા.૧૬ (૦૩:૫૯ાળ) સુધી અગઈઝઈંઘગ માટે ઘગઈંગઊ ઈંગઅ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે તેમજ તા.૧૬ (૪:૦૦ાળ) થી તા.૧૮ (૪:૦૦ાળ) સુધી અઞઈઝઈંઘગ નું બિડિંગ ઓપન થશે. અને તા.૧૯ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા ઈગઅ ફોર્મ કચેરીમાં જમા કરાવવાનું રહેશે. નોધનીય છે કે જે વાહન માલીક દ્વારા ઈગઅ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે અને ઓક્શન બિડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરીઝ ખુલ્યાની તારીખથી દિવસ-૩ (ત્રણ) માં બિડિંગ મુજબના નાણા ઓનલાઇન ભરવાના રહેશે તેમજ તે અંગેની જાણ કચેરીને કરવાની રહેશે અન્યથા જેતે નંબર મળવાપાત્ર રહેશે નહી. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે..

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!