પાટણ જીલ્લા ના સાંતલપુર ખાતે ચૌધરી સમાજ ની પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મિટિંગ યોજી આજરોજ સાતલપુર તાલુકા ના વારાહી ખાતે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ની પ્રેરક ઉપસ્થિત માં ચૌધરી સમાજ ની મિટિંગ યોજાઈ આ પ્રસંગે ,સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભગતભાઈ ચૌધરી ,માર્કેટ યાર્ડ ના ચેરમેન ધીરજભાઈ ચૌધરી ની હાજરી માં જટોડા ચૌધરી સમાજ ની એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ચૌધરી સમાજના તમામ આગળ પડતા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર વિધાનસભા મતવિસ્તારની 2022ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અલ્પેશજી ઠાકોરને જટોડા ચૌધરી સમાજ દ્વારા ટેકો આપવામાં આવ્યો અને રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ની રાધનપુર વિધાનસભા માં જંગી લીડથી જીતવાનું વચન આપ્યું હતું અને જાહેર માં અલ્પેશ ઠાકોર ને ચૌધરી સમાજ ધ્વરા સમર્થન આપવામાં આવ્યું હતું રાધનપુર વિધાનસભા માં ચૂંટણી na પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક ઉમેદવાર ની માંગ ના વિરોધ વચ્ચે રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાટણ જીલ્લા ના સાંતલપુર ખાતે ચૌધરી સમાજ ની પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મિટિંગ યોજી