પાટણ જીલ્લાના રાધનપુર ખાતે આવેલ રવિધામમાં શ્રી વણકર યુવા મંડળ રાધનપુર ધ્વરા પાંચામો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ યોજાયો રાધનપુર ખાતે આવેલ વણકર સમાજ ની વાડી રવિધામ ખાતે શ્રી વણકર યુવા મંડળ રાધનપુર ધ્વરા વણકર સમાજ નું ગૌરવ એવા તેજસ્વી તારલાઓનો પાંચમો તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં તેજસ્વી વિધાર્થીઓને ચીલ અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને શ્રી વણકર યુવા મંડળના પ્રમુખ હિંમતલાલ લાખાભાઇ પરમાર, ઉપ પ્રમુખ આજોલા વશરામભાઇ દેવશીભાઈ, મંત્રી પરમાર ગણપતભાઈ નાનજીભાઈ પરમાર, સહ મંત્રી રમેશભાઈ ગાડાંભાઈ પરમાર, ખજાનચી રાઠોડ રત્નાભાઇ માવાભાઇ, સહ ખજાનચી વાણીયા બાબુભાઇ શીવાભાઈ, તથા મોટી સંખ્યા માં વણકર સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વણકરસમાજના લોકો અને વિધાર્થી અને વાલીઓ સમાજના આગેવાનો સહિત ના લોકો ની ઉપસ્થિતિ માં રાધનપુર રવિધામ ખાતે તેજસ્વી 62 તારલા , નુ સન્માન સમારોહ યોજાયો વણકર સમાજનુ નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓ નુ સન્માન સમારોહ યોજાયો