22.9 C
Kadi
Wednesday, November 30, 2022

સિહોર તાલુકા કાનુની સેવા સમિતિ તેમજ (NGO )ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે સિહોર તાલુકાના સખવદર હાઇસ્કુલ ખાતે પોકસો અંગે છાત્રાલયો ને માર્ગદર્શન આપવામાં આવ્યું


સિહોર તાલુકા કાનુની સેવા સમિતિ તેમજ (NGO )ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે સિહોર તાલુકાના સખવદર હાઇસ્કુલ ખાતે પોકસો અંગે છાત્રાલયો ને માર્ગદર્શન આપવામાં આવ્યું આજરોજ સિહોર તાલુકા કાનુની સેવા સમિતિ તેમજ (NGO) ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે સિહોર તાલુકા ના સખવદર ગામે આવેલ સરકારી હાઇસ્કૂલ ખાતે “પોક્સો એક્ટ ” વિષે વરિષ્ઠ પત્રકાર,સામાજીક કાર્યકર તેમજ સિહોર ન્યાય મંદિર (કોર્ટ)સિહોર તાલુકા કાનૂની સમિતિ ના સિનિયર પી.એલ.વી.મેમ્બર હરીશભાઇ પવાર દ્વારા જનજાગૃતિ અર્થે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ “મફત કાનુની સહાય ” અંગે પી.એલ.વી.રાજેશભાઇ આચાર્ય દ્વારા માહિતગાર કરવામાં આવેલ, તથા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પી.એલ.વી આનંદભાઇ રાણા દ્વારા કરવામાં આવેલ જેમાં સખવદર સરકારી હાઇસ્કૂલ ના માધ્યમિક વિભાગ માં ભણતા વિદ્યાર્થી ભાઈ / બહેનો ને પોકસો અંગે કાયદાકીય માહિતીઓ સિહોર કોર્ટ ના તાલુકા કાનૂની સેવા સમિતિ ના PLV મેમ્બરો એ ખુબજ રસપ્રદ માહિતી ઓ આપી હતી આ સાથે આ સખવદર હાઇસ્કૂલના આચાર્ય શિક્ષકગણશ્રીઓ,તેમજ તમામ વિદ્યાર્થી ભાઈ/ બહેનો નો આભાર વ્યક્ત કરવામાં આવેલ


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!