29.6 C
Kadi
Thursday, December 1, 2022

ઈદે મિલાદુન નબીની ઉજવણી ના ભાગરૂપે ઉના પીઆઇ ગોસ્વામી નું સન્માન કરતા મુસ્લિમ સમાજના આગેવાન


ઈદે મિલાદુન નબીની ઉજવણી ના ભાગરૂપે  

ઉના પીઆઇ ગોસ્વામી નું સન્માન કરતા મુસ્લિમ સમાજના આગેવાન 
 
 
ઉના શહેરમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી પોલીસ કડક બંદોબસ્ત સાથે કરવામાં આવી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને ઈદની ઉજવણી ખૂબ ધૂમધામ પૂર્વક કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું અને તે સમગ્ર શહેરમાં નીકળ્યું હતું જેમાં વડલા ત્રિકોણબાગ ટાવર ચોક વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું ઉનાના પી. આઇ શ્રી ગોસ્વામી સાહેબ અને તેમના સાથે પોલીસ કર્મીઓ સમગ્ર માર્ગદર્શન મેળવી અને જુલૂસ નીકળ્યું હતું જ્યારે પોલીસ સ્ટેશનને જુલૂસ પહોંચતા ઉના પી આઇ શ્રી ગોસ્વામી સાહેબ અને તેમના સાથે રહેતા પોલીસ કર્મીઓનું સન્માન મુસ્લિમ સમાજના આગેવાન ઈસુભાઈ તબક્કલ . ઈકબાલ હાજી દ્વારા કરવામાં આવ્યું હતું પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરેખર સૂત્ર સાબિત થયું છે સાહેબ આવતાજ લોકોના દિલ જીત્યા હતા સાહેબને ફુલહારથી સમાન કરી તેમની કામગીરીને બિરદવી હતી કાયદો વિસ્તાર જાણવા માટે 
મુસ્લિમ સમાજ એ પણ પી.આઈ શ્રી ગોસ્વામી સાહેબનો આભાર માન્યો હતો

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!