પાટણના રાધનપુર મહેસાણા હાઈવે આવેલ રાપરીયા હનુમાન મંદિર ખાતે શરદપુનમ ઉજવવામાં આવી રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરીયા હનુમાન મંદિર ખાતે શરદપૂનમના ગરબાનું આયોજન કરવામાં આવ્યું પાટણ જીલ્લા ના રાધનપુર રાપરીયા હનુમાન મંદિર ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વરાશરદ પૂનમ નિમિત્તે રાસ-ગરબાનુ આયોજન કરવમાં આવ્યું હતું ડીજે ના તાલે લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા જ્યાંર્થી રાપરીયા હનુમાન દાદા નુ મંદિર બે હજાર ત્રણથી બન્યું ત્યારથી અહીં શરદ પૂનમ નુ આયોજન કરવામાં આવેશે મોટી સંખ્યા રામાનદી સમાજ સાથે અન્યસમાજ ના લોકો આવે શે. વાસું ભાઈ ઠક્કર તરફ થી.વિસ વર્ષ થી ચા નાસ્તા ના દાતા બને શે સમગ્ર આયોજન રામાનંદી વઢીયારા સમાજ તરફથી કરવામાં આવે છે જેમા પ્રમુખ શ્રી ચંદુભાઈ. બી સાધુ.મંત્રી લખમણ દાસ સાધુ. ઉપ પ્રમુખ ભગવાન દાસ સાધુ. ભીખા ભાઈ. સાધુ લાલદાસ બાપુ તુલસી દાસ બાપુ સહીત ના મોટી સંખ્યા માં. હાજર રહ્યા હતા પાટણ જીલ્લા ના રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલ રાપરીયા હનુમાન મંદિર ખાતે શરદપુનમ નિમિતે ભવ્ય ઉજવની કરવામાં આવી