26.3 C
Kadi
Wednesday, November 30, 2022

ઉના ભેભા ગામે આખનુ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો .


ઉનાના ભેભા ગામે નેત્ર નિદાન અને હાડકાના કર્મોનો 1 કેમ્પ યોજાયો.

 
સામાન્ય લોકો કેપ માં ભાગ લઈ શકે તે અનુ માર્ગદર્શનથી આ ઉજવવામાં આવ્યો હતો. જેને લઇને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં હાડકાના સર્જન તેમજ આંખના સર્જન આવ્યા હતા જ્યારે આ કેપમાં લોકોએ પૂરતું નિદાન કરાવી હતી અને દવા પણ લીધી હતી ખૂબ રાહત દરે દવા આપવામાં આવી હતી અને તેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવ્યા અને પોતાની જે કંઈ પણ તકલીફ હતી તે ડોક્ટર સાહેબને કરી અને ડોક્ટર સાહેબે તેમને દવા આપી હતી
 
ઊનાના ભેભા ગામે નેત્ર નિદાન કેમ્પ અને હાડકાને લાગતા કુલ ૨૯૦ ને દર્દીઓને વિના મુલ્યે તપાસ કરાય. ઊનાના ભેભા પ્રાથમિક શાળામાં ભેભા ગ્રામ પંચાયત યુવા સંગઠન ૐ અને કિશોરસિંહ જેમુભા રાઠોડના સોજન્યથી તેમજ મહેતા હોસ્પિટલના ૧ સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ અને – હાડકાને લાગતા તમામ દર્દી ઓને વિના મૂલ્યે કેમ્પ યોજાયો હતો. આ કે મ્પમાં તમામ દર્દીઓને તપાસવામાંઆવેલ અને જરૂરી દવા સાથે મોત્યો ઉતારવા હોસ્પિટલ એ ત્યારે આવવું તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!