દિવ ચક્રતિર્થ બીચ નજીક બે દરગાહ તોડી પાડતુ પાડતુ તંત્ર લઘુમતિ સમાજ દ્વારા પ્રશાસનને પાઠવાયું આવેદન પત્રઃ ધાર્મિક લાગણી દુભાતા નારાજગી
દીવ આજરોજ વહેલી સવારે દીવ પ્રશાસન દ્વારા ચર્ચ્યુતિર્થ બીચ પાસે આવેલ સદીઓ જૂની બે દરગાહો નામે જાગતશા પીર અને કાજીપીરને અચાનક કોઈ પણ જાતની સુચના તેમજ કાર્યવાહી વીના તોડી પાડતા મુસ્લિમ સમુદાય તથા સમગ્ર ભાવિકો આસ્થાળુઓ ધાર્મિક લાગણી દુભાયેલ છે. સમગ્ર કેસની તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે, આપણા દીવ વિસ્તારમાં આવેલ મોટા ભાગની ધાર્મિક જગ્યાઓ સરકારી જમીન ઉપર સદીઓથી બનાવવામાં
દીવ આવેલ છે. તથા સદીઓથી તમામ ધર્મોના લોકો સેવા પુજા અર્ચના, બંદગી કરતા હોય છે. આ બંને દરગાહો જાહેર રસ્તા ઉપર કોઈને અડચણ રૂપ પણ ન થતી હોય, વગર કારણે તોડી પડાતા મુસ્લિમ સમુદાયમાં અત્યંત દુ:ખ તથા શોકની લાગણી ફેલાયેલ છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદીના શાસનમાં અને સમુદાયને ન્યાય આપે. પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં આવું પગલું શા કારણે ભરેલ છે. તે મુસ્લિમ સમુદાયમાં ગંભીર ચર્ચાનો વિષય બનેલ છે.સરકારના આ પગલાના વિરોધમાં દીવના તમામ મુસ્લિમ વેપારીઓએ પોત પોતાના ધંધા-રોજગાર સ્વેચ્છીક બંધ છે.
રાખી શાંતિ પૂર્વક રેલી કાઢી સરકારને આવેદન પત્ર આપેલ છે. અને વિનંતી કરેલ છે કે સદીઓ પુરાણી આ બંને દરગાહો નિયમ વિરુદ્ધ સરકારે તોડી પાડેલ હોય લોકોની માંગણી છે કે સરકાર પોતે આ બંને દરગાહોને વીધી અનુસાર પુનઃસ્થાપિત કરી અને મુસ્લિમ
ખાસ કરીને આ બંને દરગાહો ઉપર હિન્દુ-મુસ્લિમ ભાઈઓ ચાદર ચડાવતા માનતા રાખતા અને દુઆ માંગતા બંને દરગાહો અચાનક તોડી પડાતા સમગ્ર દીવ જીલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું