26.3 C
Kadi
Wednesday, November 30, 2022

YouTube NextUp Class: જો તમે વીડિયો બનાવો છો તો જાણો આ પ્રોગ્રામ, વધશે તમારી ઇન્કમ


વિશ્વના સૌથી મોટા વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબે એક નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. કંપનીએ YouTube નેક્સ્ટઅપ ક્લાસ કોન્ટેસ્ટ શરૂ કરી છે. આમાં વિજેતા યુટ્યુબર્સને સારી કમાણી કરવાની ઓપચ્યુનિટી મળશે. આ સિવાય કંપની વિડિયો ક્રિએટર્સને તેમની સ્કીલ્સ સુધારવાની તક પણ આપશે. આ પ્રોગ્રામની મદદથી યુટ્યુબ પર વીડિયો બનાવનારા યુઝર્સ તેમની ચેનલના સબસ્ક્રાઈબર વધારી શકશે. ટિપ્સ આપવા ઉપરાંત YouTube જરૂર પડ્યે ક્રિએટર્સને ફંડ પણ આપશે. એકંદરે YouTube નેક્સ્ટઅપ ક્લાસ એ યુટ્યુબર્સની સારી કારકિર્દી માટે એક સુવર્ણ તક છે.

 

youtube 20 youtubers પસંદ કર્યા

YouTube 2022 માટે NextUp 20 માં પસંદ કરેલા YouTubersની જાહેરાત કરી છે. પ્રખ્યાત વિડિયો શેરિંગ પ્લેટફોર્મે 20 YouTubers પસંદ કર્યા છે જેઓ વિવિધ કેટેગરી અને ભાષાઓમાં વીડિયો બનાવે છે. કંપની દ્વારા પસંદ કરાયેલ YouTube ક્રિએટન્સ રેસિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઓટોમોટિવ, DIY, મનોરંજન, ખેતી, ફેશન અને સૌંદર્ય, ગેમિંગ, લર્નિંગ, લાઇફ સ્ટાઇલ, ટેક અને ટ્રાવેલ ક્ષેત્રોમાં કામ કરે છે.

YouTubers ને તાલીમ અને ભંડોળ મળશે

YouTube નેક્સ્ટઅપ ક્લાસમાં પસંદ કરાયેલા 20 YouTubers માટે YouTube ત્રણ સપ્તાહની શિબિરનું આયોજન કરશે. આ શિબિરમાં YouTubers તેમની સ્કીલ સુધારી શકે છે. કંપની વિડિયો ક્રિએટન્સને કોન્ટેન્ટ ક્રિએટ સ્કીલ, વ્યુઅર ટાર્ગેટ અને સબ્સ્ક્રાઇબરની સંખ્યા સાથે ચેનલને વધારવામાં મદદ કરશે.

આ પ્રોગ્રામમાં, અનેક કોન્ટેન્ટ ક્રિએટ, સ્ક્રિપ્ટ, સામગ્રી આયોજન, ઉત્પાદન ડિઝાઇન, એડિટિંગ, બિલ્ડીંહ કોમ્યુનિટી, બ્રાન્ડિંગ અને મોનિટાઇઝેશન વિશે માહિતી આપવામાં આવશે. આ સિવાય યુટ્યુબ જરૂર પડ્યે વીડિયો ક્રિએટર્સને ફંડિંગ પણ આપશે.

 

20 યુટ્યુબર્સને લાભ મળશે

  • WoodTube, Haryana, Brothers and woodturners creating hyper-realistic models
  • Kajal som, Haryana, A couple that loves challenges, fashion, and sharing snippets from their lives
  • Perfect Computer Engineer, Maharashtra, Simplifying Computer Science and helping students learn better
  • TheGeekIndia Vlogs, Karnataka, Live vicariously through vlogs about the best places to travel, and eat
  • Mehak Puri, Haryana, Bringing the sights and sounds of Japan to India
  • Investopedia India, Haryana, An MBA and working professional by day, financial educator on YouTube
  • Mukta Narvekar, Maharashtra, Incorporating mindfulness & sustainability in travel
  • Hishi Urvashi Tudu, Jamshedpur, A beacon of preservation of Santhali dance and cultural traditions
  • Technocrafts, Maharashtra, Bringing movie merch to life with 3D Printing
  • The Sportztourer, Maharashtra, An automobile engineer documenting his travel & biking tips
  • artstudio, Karnataka, An illustrator & storyteller seeking to inspire the artist within everyone
  • Priyanka Ghosh, Gurgaon, Fashion & lifestyle content, with a side of parenting.
  • Paisa Pani, Pune, Finance made easy, in Marathi
  • TECHDROIDS, Karnataka, The space for all your tech reviews in Hindi
  • Krishivaani | Agriculturist, Karnataka, A farmer & content creator, disseminating useful information and tips on agriculture
  • Gurpreet Gaming, Delhi, A multiformat cricket gameplay channel!
  • Anam Khan Siddique, Karnataka, Learn the ins-and-outs of freelancing and content writing
  • Mohammed Raja, Tamil Nadu, A veteran creator who educates his audience on all things tech, in Tamil
  • Bhawna Lunthi, Uttarakhand, Serving stylish fashion content from Dehradun
  • Design Decor Disha, Maharashtra, Design your home and interiors through DIYs

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!