માણાવદર વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ એવા તાલુકાના અમરાપુર ગામ ખાતે રૂપિયા પાંચ લાખના ખર્ચ થી ખાતમુરત ભૂમિ પૂજન આજરોજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાના વરદ્ષ્તે કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતા સાથે ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા 85 માણાવદર મતવિસ્તાર દ્વારા પોતાના વિસ્તારમાં વિકાસલક્ષી કામો ની ભેટ આપવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં જ મેંદરડા તાલુકાના અમરાપુર ગામે રૂપિયા પાંચ લાખ ના આયોજન કરવામાં આવ્યું હતું જેનું ભૂમિ પૂજન આ વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના સ્થળે રાખવામાં આવ્યું હતું? આ કાર્યક્રમમાં તેમની સાથે મેંદરડા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા ગામના સરપંચ ઉપસરપંચ સદસ્ય સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભૂમિ પૂજનના કાર્યક્રમ દરમિયાન તમામ લોકો સાથે બેસી અને ચર્ચા પણ જવાહરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા વધુ વિકાસલક્ષી કામો કરવાની ખાતરી પણ જવાહરભાઈ ચાવડા દ્વારા અમરાપુર ગામના લોકોને આપવામાં આવી હતી ત્યારે લોકો દ્વારા પણ તેમને કેટલીક રજૂઆત કરવામાં આવી