34.2 C
Kadi
Wednesday, March 29, 2023

જાણો ભાવનગરની કઇ ત્રણ દિકરીઓ હતી સવાર કુલ ૭ યાત્રી સાથે હેલીકોપ્ટર થયુ ક્રેસ


હેલીકોપ્ટર થયુ ક્રેસ

મંગળવારે બપોરે ૧૨ વાગ્યે કેદારનાથ થી ઉડેલુ હોલીકોપ્ટર ગરુડ ચટ્ટી પાસે અજાણ્યા કારણો થી ક્રેસ થઇ ગયુ હેલીકોપ્ટર કેદારનાથથીગુપ્તકાશી તરફ જઇ રહ્યુ હતુ.

આર્યન એવીએશન કંપનીનું ઓગસ્ટા ૧૦૯સી હેલીકોપ્ટર યાત્રી અને એક પાઇલોટ સાથે ઉડી રહ્યુ હતુ અને મળતી માહીતી મુજબ તેમાંગુજરાત ના ભાવનગર ની ત્રણ દિકરીઓ સવાર હતી જેના નામ

ઉર્વી બારડ ઉમર ૨૫ વર્ષ, ક્રુતી બારડ ઉમર ૩૦ વર્ષ ,અને પૂર્વા રામાનુજ ઉમર ૨૬ વર્ષ .

આધાર ડીટેઇલ

ઉર્વી– XXXXXXXX6810

ક્રુતી– XXXXXXXX8741

પુર્વા– XXXXXXXX1513

પ્રાથમીક જાણકારી મુજબ ભાવનગરની ત્રણે દિકરીઓ અને પાઇલોટ સહિત સાત યાત્રીઓ દુખદ ઘટના માં પોતાનો જીવ ગુમાવ્યો છે

ઉલ્લેખનીય છે કે પહાડો માં હોલીકોપ્ટર ની ઉડાન ખુબ ખતરનાક ગણવામાં આવે છે હેલીકોપ્ટર એર ટર્બ્યુલંસ માં ફસાઇ જાય તો સારાસારા અનુભવી પાઇલોટ થી પણ અકસ્માત થઇ જતા હોય છે

જેનો દાખલો આપણે જનરલ બીપીન રાવત ના ડીસેંબર ૨૦૨૧ માં તામીલનાડુ ના કુન્નુર માં થયેલા હોલીકોપ્ટર માં પણ જોયો અને

એજ વર્ષે મે ૨૦૨૧ માં પંજાબ ના મોગા માં ભારતીય વાયુસેનાના યસસ્વી પાઇલોટ અભીનવ ચૌધરી ના ક્રેશ થી થયેલા નીધન માં પણ જોયો

જ્યારે ઉતરાખંડ માં ૨૦૧૮ માં તારાજી સર્જાઇ હતી ત્યારે પણ ભારતીય વાયુ સેના ના એમ આઇ૧૭ વી હોલીકોપ્ટર ક્રેસ થયેલુ અનેજાનહાની સર્જાયેલી

હાલ ભાવનગર ની દિકરીઓ માટે ગુજરાત ના નેતાઓ અને અધીકારીઓ મેહનત કરી રહ્યા છે જેથી વેહલી તકે તેમના દેહને પરીવાર નેસોંપીશકાય

ઇશ્વર તેમના પરીવાર ને દુખ સહન કરવાની શક્તિઆપે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!