23.9 C
Kadi
Tuesday, March 28, 2023

આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની નવી સીરીઝ GJ09AU ઓનલાઇન હરાજી


આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની નવી સીરીઝ GJ09AU ઓનલાઇન હરાજી

સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09AU માં સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઇ – ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની સેલ તારીખ તથા વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે મુજબ દિન-૭માં રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ  https://parivahan.gov.in/fancy/   પર ઓનલાઇન સી.એન.એ કરી ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે.

ઇ-ઓક્શન પ્રક્રિયા તા. ૨૪  ઓક્ટોબર ૨૦૨૨ સાંજના ૪ કલાક થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ સાંજના ૪ કલાક  વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની નવી સીરીઝ GJ09AU ઓનલાઇન હરાજી તા. ૨૬ થી ૨૮ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. તા. ૨૮ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઇ-ઓક્સનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. વધુમાં સફળ અરજદારો દ્રારા વધારાની ભરપાઇ કરવાની રકમ  રસીદ સાથે દિન-૦૫માં જમા કરાવવાના રહેશે. આ સિવાયની અરજીઓ નામંજૂર કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!