23.9 C
Kadi
Sunday, May 28, 2023

અડાજણ વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનના ધાબા પરથી જુગાર રમતા ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા


અડાજણ વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનના ધાબા પરથી જુગાર રમતા ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

અડાજણ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હોય તે દરમિયાન તેઓને અંગત સૂત્રો પાસેથી બાદની મળેલ હોય કે અડાજણ વિસ્તારમાં આવેલ સંતકૃત તુકારામ સોસાયટી વિભાગ છ ના આવેલા મકાનમાં કેટલાક ઇસમો ધાબા પર બેસીને પતા પના પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે

જે ચોક્કસ અને મતલબી બાદમી મળતાની સાથે જો બાપની વાળી જગ્યા પર જઈને રેડ કરવામાં આવતા બાપની વાળી જગ્યા પરથી ચાર ગોળ કુંડાળું વળીને પત્તા રમતા ઝડપાયેલ હોય

જ્યારે તેઓની પાસે જાહેરમાં જુગાર રમવા બાબતના પાસ પરમિટ ની માંગણી કરવામાં આવતા પોતાની પાસે કોઈપણ પ્રકારનું પાસ પરમિટ નહીં હોવાનું જણાવેલ હોય જેથી ચારેય ઈસમોની વિરુદ્ધમાં જુગારધારા કલમ 12 એ મુજબનો ગણો દાખલ કરવામાં આવ્યો અને તેઓની અંગ જડતી કરીને તેમની પાસેથી કુલ રૂપિયા 78,000 ની મતા કબજે કરવામાં આવી

અત્રે ઉલ્લેખનીયા છે કે અડાજણ પોલીસે જુગાર રમતા ચાર ઈસમો ને ઝડપી પાડી તેઓની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!