ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વની સૌથી મોટી આરોગ્યને લગતી સુવિધાનું કવચ ધરાવતી સરકારી યોજનાનું 17-10-2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી તે અંતર્ગત આયુષ્માન ભારત કાર્ડનું નગરના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમ બનાવી આરોગ્યની સુવિધા પૂરી પાડવા મહત્વનો ભાગ ભજવતા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ દ્વારા આયુષ્માન કાર્ડનું વિતરણ કરતા લાભાર્થીઓના નામ સરનામા મોબાઇલ નંબરની ખરાઈ તેમજ ચકાસણી કર્યા બાદ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.આમ નગરમાં આયુષ્ય આપણે દ્વારા અંતર્ગત ઘરે ઘરે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમને આયુષ્માન કાર્ડ વિશે માહિતી ન હોય તેઓને તે અંગે સમજણ પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વની સૌથી મોટી આરોગ્યને લગતી સુવિધાનું કવચ ધરાવતી સરકારી યોજનાનું 17-10-2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી તે અંતર્ગત આયુષ્માન ભારત કાર્ડનું નગરના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમ બનાવી આરોગ્યની સુવિધા પૂરી પાડવા મહત્વનો ભાગ ભજવતા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ દ્વારા આયુષ્માન કાર્ડનું વિતરણ કરતા લાભાર્થીઓના નામ સરનામા મોબાઇલ નંબરની ખરાઈ તેમજ ચકાસણી કર્યા બાદ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.આમ નગરમાં આયુષ્ય આપણે દ્વારા અંતર્ગત ઘરે ઘરે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમને આયુષ્માન કાર્ડ વિશે માહિતી ન હોય તેઓને તે અંગે સમજણ પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી.