22.9 C
Kadi
Sunday, May 28, 2023

રાજ્યના ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ ૭,૭૧,૫૪૪ શ્રમયોગીઓને ૯૫૬ કરોડ ૪૧ લાખ બોનસ ચૂકવાયું


રાજ્યના ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ આશરે ૭ લાખ ૭૧ હજાર ૫૪૪ શ્રમયોગીઓને રૂપિયા ૯૫૬ કરોડ ૪૧ લાખ જેટલું બોનસ ચૂકવાયું હતું.

શ્રમ આયુક્ત કચેરી, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યા અનુસાર, આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે શ્રમ આયુક્તની કચેરી, ગાંધીનગર દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરી સઘન પ્રયત્નો કરવામાં આવેલ જેના પરિણામે રાજ્યના ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યના ૭ લાખ ૭૧ હજાર ૫૪૪ શ્રમયોગીઓને રૂ! ૯૫૬ કરોડ ૪૧ લાખ રૂપિયાની રકમ બોનસ તરીકે ચુકવણી કરવામાં આવેલ છે.

ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ દ્વારા તેઓના શ્રમયોગીઓને બોનસની ચુકવણી કરવાની પ્રકિયા હજુ પણ ચાલી રહેલ છે.
આ ઉપરાંત શ્રમિકોના વિવિધ લાભ આપવામાં આવે છે.
અસંગઠિત શ્રમિકોના આ સંમેલનમાં શ્રમિકોને શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે. હતા તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડની ૧૪ જેટલી યોજનાઓ જેવી કે શિક્ષણ સહાય યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી યોજના, ધન્વન્તરી આરોગ્ય રથ, આકસ્મિક મૃત્યુ સહાય વગેરે અંગે પણ માહિતગાર કરીને લાભ આપવામાં આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!