રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા એ ભાજપ ઉપર લગાવ્યા આક્ષેપ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા પ્રમુખે ભાજપ રાધનપુરની જનતા સાથે કિન્નાખોરી કરી વિકાસ અટકાવી રહી છે રાધનપુર ની જનતાને પરેશાન કરવાનું ભાજપ કામ કરી રહી છે તેઓ આક્ષેપ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અદાએ લગાવ્યો રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ને હાજર ના થવા દેતા હોય રાધનપુરના વિકાસના કામો અટકાવતા હોય તેવી કિન્નાખોરી ભાજપના નેતાઓ કરી રહ્યા છે ગાંધીનગર ખાતે બેઠેલા તેઓ આક્ષેપ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અદા એ લગાવ્યો સાથે સાથે સરકારને જણાવ્યું કે રાધનપુર વિસ્તારની જનતાને પરેશાન કરવાનું બંધ કરો રાધનપુર જનતા સમજી જય છે આવનારી 2022 ની વિધાનસભામાં તેનો રાધનપુર ની જનતા ભાજપને આપશે તેનો બદલો સાથે જણાવ્યું કે રાધનપુર વિધાના સભાના જાગૃત અને લોક સેવક ધારાસભ્ય રાધનપુર ની જનતા માટે 22 કરોડની હોસ્પિટલ બનાવી છે તો રોડ પણ ઘરના ધારાસભ્યના ખર્ચે બનાવી શકે છે પરંતુ ધારાસભ્ય જે કરવું પડે તે કરવા તૈયાર છે પરંતુ રાધનપુરની જનતાને તકલીફ નહીં પડવા દે તે હું રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશભાઇ અદા એ જણાવ્યું રાધનપુરના સુખે સુખી અને રાધનપુરના દુખે દુઃખી એવા રાધનપુરના લોક લાડીલા દાનવીર જાગૃત ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર ની જનતા માટે હરહંમેશા ચિંતા કરતા હોય છે રાધનપુરના વિકાસમાં કાયમી ધોરણે કામગીરી કરનાર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ લોકો માટે પોતાના ખર્ચે પણ કામગીરી કરી રહ્યા છે રાધનપુર ની જનતા માટે જે કરવું પડે તેના માટે ધારાસભ્ય ની તૈયારી ભાજપ ગમે તેવી કિનાખોરી રાખે રાધનપુર નો વિકાસ અમે નહીં અટકવા દઈએ તેઓ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું