તહેવાર ચાલી રહ્યા છે જેને કારણે દિવમાં પર્યટકોની મોટી ભીડ જામ છે જેને તમામ મોટરના માલિકોને આજે દિવ એસપી કચેરીમાં બેઠક બોલાવી હતી જેમાં જેમાં નીતિ નિયમોનું સતપાલન કરો તેવી પણ સુચના આપવામાં આવી હતી જ્યારે આ વખતે કોરોના નથી જેને કારણે લોકો મોટી સંખ્યામાં આવે તેવી સંખ્યા ધોઈ રહી છે ત્યારે આજે તમામ હોટલના મેનેજમેન્ટ તેમજ માલિકો દિવ્ય sp કચેરીએ માં બેઠકમાં હાજર રહ્યા હતા
દીવ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી પોલીસ હેડ ક્વાર્ટસમાં હેટે લ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો સાથે એસપી બેઠક યોજી હતી.દીવ એસ.પી. અનુજકુમારની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટરમાં હોટેલ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો સાથે દિવાળીના તહેવારો સંદર્ભે જરૂરી
બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસ.પી. અનુજ કુમારે જણાવ્યું હતું કે, દિવાળી-નવા વર્ષના પર્વના કારણે દીવમાં પર્યટકોની ભીડ રહેશે. જરૂરી સાવચેતી રાખવી, આઈ.ડી.કાર્ડ લેવા, પાર્કિંગની સુવિધા વગેરે ઉપર કાળજી રાખવા અનુરોધ કર્યો. આ પ્રસંગે એસડીપીઓ મનસ્વી જૈન હોટેલ એશો. પ્રમુખ યતિનભાઈ, અન્ય હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.