સફાઈકર્મીઓનું સન્માન : મહિલા સફાઈ કર્મીઓનું દિવાળીમાં સાડીઓ આપી સન્માન
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ દ્વારા શહેર સુરતને ખુબ સૂરત સુંદર સુરત બનાવામાં સોવથી વધુ કોઈ નો ફાળો હોય તો તે છે આપણા સફાઈ કામદાર કે જેવો શિયાળો હોય કે ચોમાંસો કે પછી ઉનાળાની તપતી ગરમી હર હમેશ પોતાની સેવા દિલ થી નીભા વતા આવ્યા છે અને જેવોમાં જો ખરે ખર સલામ કરવાનું આવે તો એ છે આપણા મહિલા સફાઈ કર્ચારીઓ કે જેવો પોતાના ઘર પરિવાર પતિ , બાળકો, સાસુ સસરા સહીત ઘરના પ્ર્તીયેક સભ્યની જવાબદારી ઉઠાવી તેમને સાંભળી તેમનું દરેક કામ ઘરનું પૂર્ણ કરી એક સફાઈ કર્મી તરીકે નિષ્ઠાપૂર્વક ઈમાદારીથી જો પોતાની સેવા આપતા હોય તો તે છે આપણા મહિલા સફાઈ કર્ચારીઓ કે જેવોનું સ્વચ્છતા સાથે સંકળાયેલા મહિલા કર્મચારીઓને સાડીઓનું વિતરણ કરાયું હતું
સુરતના અમરોલી વિસ્તારમાં શાંતિદૂત મહિલા મંડળ દ્વારા વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે ત્યારે આ વૃદ્ધાશ્રમ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે એક અનોખું સન્માન કરવામાં આવ્યો હતો વૃદ્ધાશ્રમને મહિલાઓ દ્વારા શહેરની સ્વચ્છતા રાખનારી મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યો હતો સ્વચ્છતા કર્મચારી મહિલાઓને સાડી આપીને સન્માનિત કરવામાં આવી હતી.
સફાઈકર્મી મહિલ જણાવ્યું હતું કે દિવાળીના પર્વમાં અમારું આ અનોખું સન્માન થયું છે વૃદ્ધાશ્રમની મહિલાઓએ ન માત્ર અમને સાડીઓ આપી છે પરંતુ અમને આશીર્વાદ પણ આપ્યા છે તે અમને આ તહેવારમાં ખૂબ હિંમત પૂરો પાડે છે આગામી દિવસોમાં પણ એમને પુરા જોશ સાથે સફાઈ શું અને આ સન્માન અમારા તમામ સન્માન કરતા વિશેષ હોવાને અમને લાગણી થઈ છે.