MD ડ્રગ્સમાં ઝડપાયેલા માથાભારે ઇસમ અને સમગ્ર નાનપુરામાં પોતાનો આતંક મચાવતા ( પેડલર ) આરોપીઓ નીચે પ્રમાણે
( ૧ ) અઝહરૂદ્દીન હસનોદ્દીન શેખ ઉર્ફે અઝહર કેલા રહેવાસી ( ૧/૧૫૮૩ હબીબશાહ મહોલ્લો નાનપુરા સુરત શહેર )
(૨) મોહમ્મદ રીજવાન ઉર્ફે સ્માર્ટી મો.અલી શેખ રહેવાસી ( ુંદન સોસા. રૂદરપુરા નાનપુરા અઠવા સુરત શહેર )
(૩) મોહમ્મદ તોકહદ મોહમ્મદ આરીફ શેખ રહેવાસી ( ૧/૧૫૯૦ ખંડેરાવપુરા મહોલ્લો નાનપુરા સુરત )
(૪) ઈમરોજ ઈદ્રીશ શેખ રહેવાસી ( ૧/૨૨૮૯ દરોગાની ચાલ ખંડેરાવપુરા મહોલ્લો નાનપુરા સુરત શહેર )
તહેવારોની સીજીન ચાલી રહી છે ત્યારે એક તરફ શહેરમાં દિવાળીની ઉજવણી થઇ રહી છે અને સુરત શહેરની જનતા પણ આ તહેવારને પોતાના પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ મહા પર્વની ઉજવણી જયારે સુરત શહેરની જનતા કરી રહી હતી તે સમય શહેરના નાનપુરા વિસ્તારના અસમાજિક તત્વો અને સમગ્ર સુરત શહેરમાં MD બાબતે પોતાનો આતંક મચાવતો અઝ્હર્રુદ્દીન અઝહર ઉર્ફે અઝહર કેલા હસનોદ્દીન શેખ અને તેના સાગરીતો મોહમ્મદ રીજવાન ઉર્ફે સ્માટી, મો.તોકહદ મો.આરીફ શેખ અને ઈમરોજ ઈદ્રીશ શેખ સાથે MD ડ્રગ્સ ના પેડલરો તરીકે સમગ્ર સુરતમાં તેવો ફિલ્મી હીરોની જેમ ફેમસ થયા છે.
જ્યાં સુરત શહેરના નાનપુરા હબીબશાહ મોહલ્લો અને સાથે રુદરપુરા, ખંડેરાવપુરા વિસ્તારમાં રહીને અઝહરૂદ્દીન હસનોદ્દીન શેખ ઉર્ફે અઝહર કેલા જે પહેલાથીજ દારૂ અને જુગારના અડ્ડાઓ સાથે સંકળાયેલો હતો જ્યાં અઝહરૂદ્દીન હસનોદ્દીન શેખ ઉર્ફે અઝહર કેલા જે ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધારતો ગયો અને દારૂની ખેપ થી લઇ જુગાર અને ચરસ ગાંજા જેવા નશીલા પદાર્થોનું વિય્સન કરતો થઇ ગાયો અને સાથે જ્યાં બીજા અન્ય આરોપીઓ સાથે અઝહર કેલાનો સંપર્ક થયો તો આ ચારે ચાર ખૂંખાર અને સમાજના દુશ્મનો એ MD જેવા ડ્રગ્સનું વેચાણ શરુ કરી દીધું
એક તરફ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ મુસ્લિમ આરોપીઓ તહેવારના રંગમાં ભંગ કરી સુરત શહેરમાં MD ડ્રગ્સ લાવી તહેવારની ઉજવણીમાં યુવાનોને નશામાં ડુબાડીને બરબાદ કરવાનું આ મુસ્લિમ પેડલરોનું પ્લાન જાણે સુરત શહેર SOG ની ટીમે નાકામ કરી બતાવ્યું હતું.
સુરત શહેરમાં પણ દિવાળીના પર્વ ની ઉજવણી થઇ રહી હતી તે વેળાએ આ મહા પર્વની ઉજવણી પોતાના પરિવાર સાથે નહિ કરી સુરત SOG ની ટીમે ખરે ખર આવા ચાર આરોપી ( ૧ ) અઝહરૂદ્દીન હસનોદ્દીન શેખ ઉર્ફે અઝહર કેલા ( ૨ ) મોહમ્મદ રીજવાન ઉર્ફે સ્માર્ટી મો.અલી શેખ (૩) મોહમ્મદ તોકહદ મોહમ્મદ આરીફ શેખ અને (૪) ઈમરોજ ઈદ્રીશ શેખને ઝડપી પાડવા માટે પોતાના પરિવારને પણ ઘર મૂકી તહેવારની ઉજવણી નહિ કરી સમાજના દુશ્મનોથી સુરત શહેરને બચાવી ખરે ખર પ્રસંસીય કામગીરી કરી બતાવી હતી.
સુરત શહેર પોલીસ દ્વારા સપ્ટેમ્બર મહિના અને સાલ ૨૦૨૦ થીજ સુરત સહેરમાં ડ્રગ્સ બાબતે એક સરસ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં આ અભિયાન બાબતે પોલીસ પણ અગ્રેસર રહી ને પોતાની કામગીરી અને પેડલરો ને તેમની ઓકત બતાવી શહેરમાં ડ્રગ્સ લાવતા દરેકના માંસુભા ને નાકામ બનાવી સુરત શહેરને નશામાંથી મુક્તિ આપવાની એક મુહીમની શરૂઆત કરવામાં આવી હતી અને એજ મુહિમ અનુશાર દિવાળીના દિવસે સુરત શહેર SOG પોલીસે ખરે ખર પ્રસનીય કામગીરી કરી સુરતના લાજપોર કપ્લેઠા ચેક પોસ્ટ પાસેથી આ ચાર સમાજના દુશ્મનોની ૫૯ લાખના MD ડ્રગ્સ સાથે ઝડપી પડી જેલ ભેગા કાર્ય હતા.
જ્યાં મહત્વનું છે કે સુરત sog પોલીસને ચોક્કાસ બાતમી મળી હતી કે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે થી ફોર વિલાર ગાડીમાં તેવો MD ડ્રગ્સ લઈને આ ચાર નબીરીઓ નીકળી રહ્યા છે અને તેવો ક્યાં રસ્તે આવાના છે અને કઈ ગાડીમાં આવી રહ્યા છે સાથે કેટલા વાગ્યે તેવો સુરતના કપ્લેથા ચેકપોસ્ટ પાસે આવશે તેવી ચોકસ બાત મળતાની સાથેજ સુરત sog ની ટીમે દિવાળીના પર્વની ઉજવણી પોતાના પરીવાર સાથે નહિ કરી શહેરની યુવા પેઠીને બચાવમાં તે નીકળી પડી અને જયારે નવસારીના મરોલી ચેક પોસ્ટ ક્રોસ કરી આગળ આવતાજ સુરતના કપ્લેથા ચેક પોસ્ટ પાસે થી sog ની ટીમ વોચ રાખી ને બેઠી હતી ત્યાં આવી તરત ગાડીને રોકતા તેમાંથી આ ચાર મુસ્લિમ યુવાનો જે સમાજના દુશ્મન બની ને સુરત શહેરને બરબાદ કરવાનું પ્લાન કરતા હતા તેવો ને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.