પાટણ ઝીણી પોળ યુથ કલબનાં સભ્યોએ સૂર્યગ્રહણ પૂર્વે સાયકલીગ કરી મા બહુચરના આશીર્વાદ લીધા આજ રોજ સૂર્યગ્રહણનાં કારણે તમામ દેવી દેવતાઓના મંદિરો સવારથી જ બંધ હોય પરંતુ પ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર સવારે 11.00 કલાકે બંધ કરાશે તેવુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા નક્કી કરાતાં પાટણ શહેરના ઝીણી પોળ યુથ ક્લબ ના 25 થી વધુ યુવાનો સુયૅ ગ્રહણ નિમિત્તે સાઇકલ લઈ મા બહુચરનાં દર્શન કરવા વહેલી સવારે બહુચરનાં મંદિર પરિસર ખાતે પહોંચી માતાજીના દર્શન પ્રસાદ નો લાભ લઇ ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી સૂર્યગ્રહણ પૂર્વે પાટણ ઝીણી પોળ યુથ કલબનાં સભ્યો દ્વારા સાયકલીગ સાથે બહુચરાજી મંદિર પરિસર ખાતે મા બહુચરના દર્શન કરી પાટણ શહેર સહિત સમગ્ર વિશ્વની કામના અર્થે પ્રાથના કરી હતી પાટણ ઝીણી પોળ યુથ કલબનાં સભ્યોએ સૂર્યગ્રહણ પૂર્વે સાયકલીગ કરી મા બહુચરના આશીર્વાદ લીધા પાટણ ઝીણી પોળ યુથ કલબનાં સભ્યો દ્વારા સાયકલીગ સાથે બહુચરાજી મંદિર પરિસર ખાતે મા બહુચરના દર્શન કરી પાટણ શહેર સહિત સમગ્ર વિશ્વની કામના અર્થે પ્રાથના કરી હતી