પાટણ શહેર માં દિવાળી પર્વ નિમિત્તે યુવતીએ ઘર આંગણે 5 ફૂટ ની સરસ્વતી માતાજી ની રંગોળી બનાવી પાટણ શહેર માં દિવાળી ના તહેવાર ના પગલે લોકોએ પોતાના ઘર આંગણમાં વિવિધ ભાતોની રંગોળી બનાવી હતી જેમાં રાણકી વાવ રોડ પર આવેલી સુવિધિ સોસાયટી માં રહેતા યુવતી જાનવીબેન અશોકભાઈ પટેલે 5 ફૂટની સરસ્વતી માતાજી ની સુંદર રંગોળી બનાવી હતી આ રંગોળી આજુ બાજુ ના સ્થાનિકો માં આકર્ષણ નું કેન્દ્ર બની હતી પાટણ શહેર સહિત જિલ્લા માં દિપાવલી અને નુતન વર્ષ પર્વની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે . પાટણ વાસીઓ નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યાં છે અને શહેરના તમામ મુખ્ય માર્ગો , સરકારી કચેરી ઓ સોસાયટી વિસ્તાર ઉપર ઝાખમઝોલ રોશનીથી શણગારી રહ્યાં છે ત્યારે રાણ કી વાવ રોડ પર આવેલ સુવિધિ સોસાયટીમાં રહેતી જાનવીબેન અશોકભાઈ પટેલે 5 ફૂટની સરસ્વતી માતાજીની સુંદર રંગોળી બનાવી હતી પાટણ શહેર માં દિવાળી પર્વ નિમિત્તે યુવતીએ ઘર આંગણે 5 ફૂટની સરસ્વતી માતાજી ની રંગોળી બનાવી