30.9 C
Kadi
Thursday, March 30, 2023

SBI ના ATM માં 2.04 કરોડ મૂકવાને બદલે ચાંઉ કરનારને જામીન ન મળ્યા


SBI ના એટીએમ માં નાણા મુકવાને બદલે ચાંઉ કરનારે જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. ચાર વર્ષ પહેલા એસબીઆઇ બેન્કના એટીએમ માં નાખવા માટેના રૂપિયા બે કરોડથી વધુની રકમ વાપરી નાખવા બદલ જૂનાગઢના સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેમાં આરોપીને કરેલી જામીન અરજી કોર્ટે સોગાવી દીધી હતી જૂનાગઢના સી ડિવિઝન પોલીસ મથકમાં ચાર વર્ષ પહેલા એસબીઆઇ બેન્કના એટીએમ મ મુકવા માટેના રૂપિયા 2.04,91,600 મૂકીને પરંતુ પોતાના અંગત ઉપયોગ માટે ઉપાડી લીધાનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં પોલીસે મધુરમમાં નીલ એવન્યુ ટાઉનશીપમાં રહેતા વિક્રમસિંહ દિલીપસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 36 ની પણ ધડપકડ કરી હતી હાલ તે જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે છે તેને પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી જેમાં એવી દલીલ કરી હતી કે ફરિયાદી ત્રણ દિવસથી ટ્રાયલ વખતે હાજર નથી રહેતા વળી આ ગુનાના સહ આરોપીઓને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે આની સામે સરકારી વકીલ જે એમ દેવાણીએ દલીલ કરી હતી કે આરોપીને જામીન પર મુક્ત કરાય તો પુરાવા સાથે છેડા કરી શકે એમ છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!