જૂનાગઢના રોપવેમાં દિવાળીના તહેવારને લઈ પ્રવાસીઓની ભીડ ઉમટી છે સોમવારે દિવાળીના દિવસે ₹5,000 થી વધુ લોકોએ રોપ વેની મજા માણી હતી દરમિયાન પ્રવાસીઓના એન્ટરટેઇનમેન્ટ માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પ્રવાસીઓ બોર ન થાય કંટાળો ન અનુભવે આ અંગે ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ દીપક કપલીસે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને લઈ રોપવેની મુલાકાત લેનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે દિવાળીના દિવસ સોમવારે જ ₹5,000 થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જેમણે રોપવેની રોમાંચક સફર માણી મા અંબાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દરમિયાન હાલ ભીડ ઉમટી રહી હોય પ્રવાસીઓનો ટ્રોલીમાં બેસવાનો વારો ન આવે ત્યાં સુધી પ્રવાસીઓ બોરિંગ ન થાય કંટાળો ન અનુભવે તે માટે લોવરસ્ટેશન ખાતે જ વિવિધ સુવિધા ઉભી કરાવી છે અહીં પ્રવાસીઓના એન્ટરટેઈનમેન્ટ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રજૂ કરવામાં આવે છે ગાયક કલાકારો લાઈવ પરફોર્મન્સ કરે છે ગાર્ડન એરીયા બનાવાયો છે તે જ બનાવ્યું છે બાળકોના ફેવરિટ મિકી માઉસ રખાયા છે રંગોળી ડેકોરેશન બાંસુરી વાદન સુંદર બેઠક વ્યવસ્થા વગેરે કરવામાં આવેલ છે