મહુવા તાલુકાના કિકરિયા ગામે માતા પુત્ર ઉપર હુમલો કરાયો મહુવા તાલુકાના કિકરિયા ગામમાં રહેતા યુવાન અને તેની માતા ઉપર મહિલા સહિત ચાર શખ્સ હુમલો કરતા ખૂટવડા પોલીસે તપાસ હાથ ધરી છે. મારી પાસે પૈસા નથી . ત્યારે છગનભાઇની સાથે રહેલ શખ્સ બે હજાર આપ્યા હતા . છગનભાઈ અને સુનિલભાઈ જમવાનું લેવા માટે રવાના થયા હતા. દરમિયાનમાં છગનભાઈ મએ ઘરે પહોંચીને તેના નાના પુત્રને ૧૫,૦૦૦આપ્યા હતા ત્યારે સુનિલભાઈએ પૂછ્યું કે આટલા બાઘા રૂપિયા તારી પાસે કયાંથી આવ્યા છગનભાઈ એ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, મારા કારખાનાં રૂપિયા છે . તારે આ વહીવટમાં પડવાની જરૂર નથી . તેમ કહેતા સુનિલભાઈને શંકા પડતા પોતાના ઘરે પરત આવી ગયા હતા. ઘરે આવ્યા ત્યારે છગનભાઈની સાથે આવેલા શખ્સોએ કહ્યું કે, છગનભાઈ ક્યાં છે. મે અને ૧૫,૦૦૦ રૂપિયા સાચવવા આપ્યા છે . તેમ કહેતા માતા ચંપાબેન અને સુનિલભાઈ છગનભાઈનું ઘર બતાવવા માટે શખ્સની સાથે ગયા હતા?. દરમિયાનમાંછગનભાઈ નાં નાના પુત્રને કહેલ કે , તારા બાપુએ આપેલા રૂપિયા આપ તેમ કહેતા પુત્રએ ડરીને રૂપિયા પરત કર્યા હતા દરમિયાનમાં આ વાતથી ઉશ્કેરાઈ છગનભાઈ ઉકાભાઈ વાઘ ,કાળુભાઈ ઉકાભાઈ વાઘ છગનભાઈના પત્ની અને ચંપાબેન નાનજીભાઈ જીતીયાએ માતા પુત્રને ગાળો આપી લોખંડના પાઈપ હોવાથી માર મારી ગંભીર ઇજા પહોંચાડતા માતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા . આ બનાવ અંગે સુનિલભાઈ પ્રવીણભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, મહુવા તાલુકાના કિકરિયા ગામમાં રહેતા સુનિલ પ્રવીણભાઈ જીતિયા (ઉ.વ.૨૬) એ ખુંટવડા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ કાલે સાંજના સમયે પોતાની માતા સાથે ઘરે હતા