85 માણાવદર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી ઉમેદવારી રજૂ કરનાર ચાવડા જવાહરભાઈ પેથલજીભાઈ દ્વારા પોતાનું ફોજદારી કેસો વિશેનો એક ગ્રામ જાહેર કર્યું છે ત્યારે તેમના દ્વારા દર્શાવેલ વિગતમાં ચૂંટણી માટે ઉમેદવાર ગુનાહિત પૂર્વ ઇતિહાસની માહિતી જાહેર કરી છે જેનામાં મુજબ વંથલી પોલીસ સ્ટેશન ખાતે સાર્વજનિક મિલકતો ને નુકસાન અટકાવવાનો અધિનિયમ મુજબ આરોપી જવાહરભાઈ ચાવડાએ ઉજત નદીમાં રેતીની લીજો બંધ કરાવવા બાબતે વંથલી બંધ તેમજ રસ્તા રોકો આંદોલન કરેલ તે સંબંધોનું બાબતની એ ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે તેમજ માણાવદર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટ્રેશન નંબર 52 2013 ના ગુના મુજબ આકમના આરોપી જવાહરભાઈ ચાવડા દ્વારા તારીખ 6 9 2013 ના ગુજરાત વંદના રાજકીય પક્ષના કાર્યાલયમાં કૃષિ ગેરકાયદેસર પ્રવેશ કરી જાહેરનામા ભંગ કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ છે તેમની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે આ બાબત ઉમેદવાર જવાહરભાઈ ચાવડા દ્વારા પોતાનું ફોજદારી કે ભવિષ્યનો એકરારનામું રેટ પિટિશન કરી પબ્લિક ઇન્ટરેસ્ટ ફાઉન્ડેશન અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ ન્યુ માં નામદાર સર્વોચ્ચ અદાલતના 25મી સપ્ટેમ્બર 2000 ના ચુકાદા મુજબ જાહેર કર્યું છે