આગામી 29 11 2022 ને મંગળવારના દિવસથી ચૂંટણીના પડઘમ શાંત પડી જશે પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ લાગી જવાનો છે ત્યારે આ પ્રચાર પ્રસાર અંતિમ ચરણ પર ચાલી રહ્યું હોય ત્યારે ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 ના 85 માણાવદર બેઠકના ઉમેદવાર ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ના સમર્થનમાં મેંદરડા વંથલી માણાવદર ના ગામડાઓમાં આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક મળી રહી છે ત્યારે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી પક્ષના 85 માણાવદર બેઠકના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સ્ત્રો રાજ ચાવડા ની અધ્યક્ષતામાં રાત્રી બેઠકનું આયોજન ચિરોડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં માણાવદર વિધાનસભા ના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાની ચૂંટણી પ્રચાર માટે એક મીટીંગ કરવામાં આવી હતી આ મિટિંગમાં જવાહરભાઈ ચાવડા ના પુત્ર રાજ ચાવડા હરેશભાઈ જિલ્લા પંચાયત મેંદરડા સીટના સદસ્યો સાસણ સીટના સદસ્ય પ્રતિનિધિ તરીકે વિનુભાઈ બુશા બળવંતભાઈ ધામી હોટલ એસોસિએશન સદસ્ય જુલિતભાઈ યુવા કાર્યકર્તા સીટી દેસાઈ હમીરભાઈ માડમ પૂર્વ સરપંચ ચિરોડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં વધુ મતદાન ભાજપ તરફથી આ ગામમાંથી થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા