23.9 C
Kadi
Sunday, May 28, 2023

મેંદરડા પોલીસ સ્ટેશનનું પોહિબીશન ના આરોપીને પાસા હેઠળ મોકલતી પોલીસ


મેંદરડા પોલીસ સ્ટેશન દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેકટર શ્રી રજીતરાજ સાહેબ તરફથી પોલીસ અધિક્ષક શ્રી મારફત મોકલતા જિલ્લા મિસ્ટર શ્રી તથા જિલ્લા કલેક્ટર શ્રી જૂનાગઢ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ગંભીરતા સમજી દ્વારક સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે એના દેવા ઉડશે કાના રૂડા ધાંધણ વૃદ્ધ પાષાવરણ શિવ કરવામાં આવેલ જે પાસા વોરંટ ઈસ અમને પકડી પાડવા જૂનાગઢની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જે એક સિંધવ સાહેબના માર્ગદર્શક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જે ગઢવી તથા એમ પટેલ પોલીસે કોસ્ટેબલ જીતેશ એ જ મારુ પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કરમટા કરશનભાઈ કરમટા ભરતભાઈ સોનારા વોચ તપાસ મારતા દરમિયાન પોલીસપેકટર જે જે ગઢવીને બાદમી મળેલ હોય કે પાસા વોરંટ નો આરોપી દેવા ઉર્ફેકાના રૂડા ધાંધણ રહે ચોટીલા ગામ યોગીનગર હોટલ પાછળ તાલુકા ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળો હાલ ચોટીલા જલારામ મંદિર ની બાજુમાં રાજ પેટ્રોલ પંપ પાસે હોવાની હકીકતના આધારે તાત્કાલિક ઉપરોક્ત ટીમ રવાના કરી બાદમે મળી જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા અસ્તગત કરી ભાષા દ્વારા હેઠળ સેન્ટ્રલ જેલ રાજકોટ સુરત ખાતે મોકલી દેવામાં આવ્યો છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!