23.9 C
Kadi
Sunday, May 28, 2023

પ્રથમ તબક્કા માં યોજાનાર મતદાન 39 રાજકીય પક્ષો, 2,39,76,670 મતદારો


• મતદાનની તારીખ: 01-12-2022

• મતદાનનો સમયઃ સવારે 08.00 થી સાંજે 05.00
• કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 19 (કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
• કેટલી બેઠક માટે મતદાનઃ 89
• કુલ ઉમેદવારોઃ 788
718 પુરૂષ ઉમેદવાર
70 મહિલા ઉમેદવાર

• રાજકિય પક્ષોઃ 39 રાજકીય પક્ષો
• કુલ મતદારો: 2,39,76,670
1,24,33,362 પુરૂષ મતદારો
1,1,5,42,811 મહિલા મતદારો અને
497 ત્રીજી જાતિના મતદારો
• 18થી 19 વર્ષની વયના મતદારો: 5,74,560
• 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 4,945
• સેવા મતદારોઃ કુલ 9,606
9,371 પુરૂષ
235 મહિલા
• NRI મતદારોઃ કુલ 163

125 પુરૂષ
38 મહિલાઓ
• મતદાન મથક સ્થળો: 14,382
3,311 શહેરી વિસ્તારોમાં અને
11,071 ગ્રામ્ય વિસ્તારોમાં
• મતદાન મથકો: 25,430
9,014 શહેરી વિસ્તારોમાં અને
16,416 ગ્રામ્ય મતદાન મથકો
• વિશિષ્ટ મતદાન મથકોઃ 89 મોડલ મતદાન મથકો
89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો
89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો
611 સખી મતદાન મથકો
18 યુવા સંચાલિત મતદાન મથકો

• EVM-VVPAT: 34,324 BU,

34,324 CU અને
38,749 VVPAT

• મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.
• મતદાન સ્ટાફની વિગતઃ કુલ 1,06,963 કર્મચારી/અધિકારી
27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને
78,985 પોલીંગ સ્ટાફ
• વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 19 જિલ્લાઓમાં
• તા. 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.
• મતદારો માટે ઉપયોગી વેબસાઈટ્સ

1. National Voters Service Portal (NVSP) – www.nvsp.in
• મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે
• e-EPIC ડાઉનલોડ કરવા માટે
• તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે
• તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે
2. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ – ceo.gujarat.gov.in
• ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે
• મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટે
• મતદારો માટે ઉપયોગી મોબાઈલ ઍપ
1. Voters Helpline App:
• પોતાનું મતદાન મથક શોધવા માટે
• ઉમેદવારની માહિતી મેળવવા માટે
• તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે
• EVM વિશેની વિગતો મેળવવા માટે
2. Know Your Candidate:
• ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે

3. c-VIGIL App: આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવા
4. PwD App:
• દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા
• વ્હિલચેરની સુવિધા મેળવવા માટે
• પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!