કડી તાલુકાના મણીપુર ગામની અંદર આજથી અઠવાડિયા પૂર્વે રાત્રી દરમિયાન અચાનક જ ઘરની અંદર ધડાકો થયો હતો અને બે પરપ્રાંતી યુવાનો ખૂબ જ ગંભીર રીતે દાજ્યા હતા જ્યાં ઘરની અંદર ધડાકો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દાઝેલા પરપ્રાંતી યુવાનોને કડીની ભાગવિધિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંને ગંભીર રીતે દાસ્તા તેઓનું મોત થયું હતું અને બાવલુ પોલીસે તપાસ શરૂ કરી હતી
કડી તાલુકાના મણીપુર સીમ આવેલ એક કંપનીમાં મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ મણીપુર ની અંદર ભાળાની ઓરડી માં રહેતા હતા અને મણીપુર સીમ આવેલ એ કંપનીની અંદર નોકરી કરતા હતા જ્યાં જેવો મણીપુર ખાતે ઓરડીમાં નોકરી કરીને આવ્યા હતા અને ઓરડી ની અંદર પોતે રસોઈ કરીને જમી પરવારીને પોતે બેઠા હતા અને અચાનક જ તડાકો થયો હતો અને ધડાકા ભેર આગ લાગી હતી જેમાં 2 પ્રાંતીઓ ગંભીર રીતે દાઝ્યા હતા અને જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
કડી તાલુકાના મણીપુર ખાતે ભાળાની ઓરડીમાં રહેતા રવિન્દ્ર ડાભોર અને લક્ષ્મણ ઉર્ફે લક્ષ્મી ખાંટ કે જેઓ બંને રાજસ્થાનના મૂળ રહેવાસી છે અને કડી તાલુકાના મણીપુર ગામની અંદર નોકરી કરવા માટે આવ્યા હતા જ્યાં જેવો આજથી અઠવાડિયા પૂર્વે સાંજના સમયે નોકરીથી પોતે પોતાની ઓરળી ખાતે ગયા હતા અને જમીન પર parvariને ઘરની અંદર બેઠા હતા જ્યાં લાઈટની સ્વીચ પાડતા ધડાકો થયો હતો અને ધડાકાભેર આગ ભભૂકી ઊઠી હતી જ્યાં લક્ષ્મણ અને રવિન્દ્ર ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યાં ઓરડી ની અંદર ધડાકો થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે કરીને હોસ્પિટલ ખાતે સારવાર મારફતે મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં બંને ગંભીર રીતે દાઝતા તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપેજતા કડીના બાવલુ પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યાં ઘટનાની જાણ થતા પોલીસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને બંને લાસોનું પી.એમ કરાવીને પરિવારજનોને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી બાવાલુ પોલીસે હાથ ધરી હતી