કડીના જીવ દયા અભિયાન ગ્રુપે 65 ના ભાવે 113 કિલોગ્રામથી વધુ પતંગની દોરીના ગુચ્છા એકત્ર કરી નાશ કર્યા
કડી શહેરમાં ઉતરાયણ પર્વ બાદ જાહેર સ્થળો અને માર્ગો પર પતંગની દોરી વાહન ચાલકો રાહદારીઓ તેમજ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોય છે આ સમસ્યાનો હલ લાવવા માટે કડી શહેરના જકાત નાકા વિસ્તારના જીવ દયા અભિયાન ગ્રુપના જીગ્નેશ ભટ્ટ, લાલો રાધે, અજય ખાવડ, મયુર ભાણો (બજરંગી), નિમેષ પટેલ શહીદ ના કાર્યકર્તાઓ દ્વારા તારીખ 15 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી દોરી ના ગુચ્છા લાવનારને પ્રતિ કિલો ગ્રામે 65 રૂપિયા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું
કડી શહેરના જકાતનાકા વિસ્તાર જીવ દયા અભિયાન ગ્રુપ દ્વારા 15 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી જે પતંગની દોરી લઈને આવે તેમને રોકડ રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે એટલે કે 16 જાન્યુઆરીના દિવસે જ 113 કિલો દોરીના ગુચ્છા કડીની જનતા લઈને આવી પહોંચી હતી જેઓને 65 રૂપિયા એક કિલોગ્રામ એ ચુકવણી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે જ 113 કિલો દોરીના ગુચ્છા એકત્રિત કરવામાં આવ્યા હતા
ઉતરાયણ ના પર્વ બાદ જાહેર સ્થળ તેમજ માર્ગો પર ગંભીર ઇજાઓ પહોંચાડનાર તેમજ જીવન સાબિત થતી પતંગની દોરીને હટાવવા શહેરમાં અનોખી પહેલ જીવ દયા અભિયાન ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી જેમાં પ્રમાણમાં ચાઈનીઝ દોરી જોવા મળી હતી કડીના યુવાનો દ્વારા અનોખો કિમીઓ અજમાવ્યો હતો જેમાં આજે 113 કિલો દોરી નું કલેક્શન કરવામાં આવ્યું હતું અને પતંગની દોરી ના ગુસ્સા લઈને આવ્યા હતા લોકો તેમને એક કિલોગ્રામ સામે 65 રૂપિયાનું પ્રોસાઇન ઇનામ આપવામાં આવ્યું હતું ગ્રુપ દ્વારા