કડી તાલુકાના મેડા આદરજ નર્મદા કેનાલ પાસે યુવક ની બેન ને કેમ ફોન કરીને હેરાન કરે છે અને કેમ બોલાવે છે જેવી બાબતમાં મારામારી થઈ હતી જેમાં એક યુવકને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં યુવકને માથામાં ટકા આવતા પોલીસે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી
કડી તાલુકાના વડાવી ગામે રહેતો મહેન્દ્રજી ઠાકોર કે પોતે ખેતીવાડી કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે મહેન્દ્ર નો જન્મદિવસ હોવાથી તે અને તેમના મિત્રો તેમના મિત્રની ગાડી લઈને થોળ ગામે કેક લેવા માટે નીકળેલા હતા જે દરમિયાન તેમની સાથે રહેલ પ્રકાશ ઉપર મહેન્દ્ર ના કુટુંબી ભાઈ સાહિલ નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમે બધા હાલ જ વડાવી ગામની ચોકડી ઉપર આવો જ્યાં ફોન આવતા ની સાથે જ મહેન્દ્ર સહિત મિત્રો ગાડી લઈને વડાવી ચોકડી ઉપર પહોંચ્યા હતા જ્યાં સાહિલ ઉભો હતો અને શાહી લે બધાને કહ્યું હતું કે મારી બહેન ને હર્ષ દરજી નામનો છોકરો બોલાવે છે જ્યાં મહેન્દ્રજીના મિત્રએ હર્ષ ને ફોન કર્યો હતો જ્યાં અળસને ફોન કરતા તેના ફોન ઉપરથી નવાઝ પઠાણ નામના યુવકે વાત કરી હતી અને કહ્યું હતું કે તમે બધા મેળા આદરજ કેનાલ ઉપર આવો
કડી તાલુકાના વડાવી ગામના વતની મહેન્દ્ર જી સહિતના તેમના મિત્રો સાથે ગાડી લઈને મેડા આદરજ પાસે આવેલ નર્મદા કેનાલ ઉપર પહોંચ્યા હતા જ્યાં મિત્રો સાથે નર્મદા કેનાલ ઉપર પહોંચતા ત્યાં નવાઝ તેમજ જાવેદ ત્યાં હાજર હતા ત્યાં પ્રકાશે નવાજ ને કહ્યું કે તું સાહિલ ની બહેનને કેમ બોલાવે છે જેવું કહીને પ્રકાશ અને તેની સાથે રહેલ તેનો મિત્ર ગાડીની નીચે ઉતર્યા હતા ઉતરતાની સાથે જ બંને યુવકોએ ગાળા ગાળી ચાલુ કરી હતી જ્યાં સાથે રહેલ અન્ય મિત્રો સાથે મહેન્દ્ર પણ ગાડીના નીચે ઉતર્યો હતો ઉતરતા ની સાથે જ નાવઝએ અને જાવેદે મહેન્દ્ર ઠાકોર ઉપર હુમલો કરી નાખ્યો હતો અને લોખંડના ધારીયા વડે મહેન્દ્રના માથાના ભાગે મારતા મહેન્દ્ર બેભાન થઈ ગયો હતો જ્યારે હુમલા કરો હુમલો કરીને નાચે છુટ્યા હતા જ્યાં મહેન્દ્રને લોહી નીકળતા તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં મહેન્દ્રને માથાના ભાગે ટકા આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાવલુ પોલીસે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધ કાર્યવાહી કરી હતી