કડીના સાકાર સોસાયટી પાસે આવેલ ધનંજય વીલા સોસાયટીમાં કડી શહેરના જ ચારથી પાંચ ઈસમો આવી પહોંચ્યા હતા અને ભાણીના કોર્ટ મેરેજમાં સઈઓ કરી દીધી છે જેવી નજરી બાબતમાં બંને પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી જ્યાં આવેલા ચારથી પાંચ ઈસમોએ યુવકને ધાકધમકી આપી હતી તેમજ ગાળા ગાડી કરી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા યુવકે કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી
કરીના સાકાર સોસાયટી પાસે આવેલ ધનંજય વીલા સોસાયટીમાં રહેતા મહેશ પટેલ કે જોઓ નું મૂળ વતન રંગપુરડા ગામ વતની છે અને કડીમાં જ રહે છે અને ખેત મજૂરી કરીને ગુજરાત ચલાવી રહ્યા છે જે દરમિયાન તેમના પિતા નિકુલ ભાઈ ને દિનેશ એ ફોન કરીને કહ્યું હતું કે તમારો દીકરો મહેશ ઘરે છે કે નઈ કેમ કહીને તેમના પિતા સાથે દિનેશે ગાળા ગાળી કરી હતી જ્યાં તેમના પિતાએ ફોન મૂકી દીધો હતો અને થોડાક કલાકો બાદ મહેશ તેમના પરિવાર સાથે ઘરે હાજર જ હતા જે દરમિયાન તેમના ઘરની બહાર બોલા ચાલી થઈ રહી હતી
કડીના ધનંજય વિલા માં રહેતા મહેશ પટેલ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા જે દરમિયાન તેમના ઘરની બહાર બોલાચાલી થઈ રહી હતી જે દરમિયાન મહેશ સહિત તેમના પરિવારજનો ઘરની બહાર જોવા માટે ગયા હતા જે દરમિયાન આશાદીપ સોસાયટીમાં રહેતો દિનેશ પટેલ ગાળા ગાળી કરી રહ્યો હતો જ્યાં મહેશના પરિવારે કીધું કે કેમ તમે ગાળો બોલો છો જે દરમિયાન દિનેશ એ કહ્યું કે તમારો દીકરો મહેશ મારી ભાણીના કોર્ટ મેરેજ ના કાગળોમાં સહી કરી હતી તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જ્યાં ઝઘડો થતાં લોકો આવી પહોંચ્યા હતા અને દિનેશ સહિત અન્ય ચાર ઈસમો ત્યાંથી ભાગી ગયો હતો જ્યાં મળે છે કડી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી